શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૦૨૪ માટે ફોટો ફ્રેમ બનાવો,રામ મંદિર સાથે નો ફોટો ફ્રેમ બનાવો

Ram Mandir Photo Frame 2024: ૨૨,જાન્યુઆરી-૨૦૨૪ના રોજ શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમગ્ર દેશમાંં પુરજોરથી તૈયારી ચાલુ છે. આ ઐતિહાસક દિવસની વિશેષ ઉજવણીના ભાગ રૂપે આપને મંદિર સાથે આપનો ફોટો સેટ કરી આપ વિવિધ શોશિયલ મિડિયા પ્લેટ ફોર્મ પર શેર કરી આપની શ્રી રામ પ્રત્યેની આસ્થા અભિવ્યક્ત કરી શકો છો.જય શ્રી રામ ફોટો ફ્રેમ એપ્લિકેશનની દુનિયામાં આવો, જ્યાં દરેક ક્લિક આશીર્વાદનો તહેવાર બની જાય છે! આ ટેક-સેવી યુગમાં, જ્યાં સ્માર્ટફોન એ આપણા હાથનું વિસ્તરણ છે, શા માટે દરેક ફોટાને આદર અને ભક્તિની ઉજવણી ન બનાવીએ?

જય શ્રી રામ ફોટો ફ્રેમ એપ્લિકેશન હાઇલાઇટ્સ

એપ્લિકેશન નામ જય શ્રી રામ વૉલપેપર, રામા
એપ્લિકેશન કદ 5 MB
વપરાશકર્તાઓ 50,000+
વર્જન 2.0
ભાષા ગુજરાતી

અયોધ્યામાંં નવા રામ મંદિર નિર્માણની માહિતી

અયોધ્યા રામ મંદિર, ભગવાન રામને સમર્પિત અને ભારતના અયોધ્યામાં રામ જન્મભૂમિ સ્થળ પર સ્થિત છે, 22 જાન્યુઆરી, 2024 ના રોજ, 2019ના સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે ઉદ્ઘાટન માટે તૈયાર છે. 70 એકરમાં ફેલાયેલું, મંદિર માટે 2.77 એકર સાથે, ભારતીય નગર-શૈલીનું માળખું, આર્કિટેક્ટ ચંદ્રકાંત બી. સોમપુરા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે 380 ફૂટ લંબાઈ, 250 ફૂટ પહોળાઈ અને 161 ફૂટ ઊંચાઈ ધરાવે છે. ટાટા કન્સલ્ટિંગ એન્જીનીયર્સ દ્વારા સંચાલિત લાર્સન અને ટુબ્રો દ્વારા બાંધવામાં આવેલ અને 392 સ્તંભો દર્શાવતા મંદિરમાં રોલ્ડ કોમ્પેક્ટેડ કોંક્રીટ, ગુલાબી સેંડસ્ટોન અને સાગવૂડ જેવી ઉચ્ચ કક્ષાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. અયોધ્યાએ આધ્યાત્મિક પર્યટનમાં ઉછાળો અનુભવ્યો છે, આર્થિક વૃદ્ધિ અને નોકરીની તકોને પ્રોત્સાહન આપ્યું છે.

રામ મંદિર ફોટો ફ્રેમ-અયોધ્યા
ભગવાન શ્રી રામ એચડી વૉલપેપર 4K બનાવો
રામ મંદિર ફોટો ફ્રેમ અને અયોધ્યા મંદિર ફોટો બનાવો
ભગવાન શ્રી રામ મંદિર શુભેચ્છા કાર્ડ્સ અને સોશિયલ મીડિયા બેનરો બનાવો

અયોધ્યા રામ મંદિર કાર્યક્ર્મ

18 જાન્યુઆરી : શ્રીરામના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાજકોટ ખાતે રાત્રીના 8:30 કલાકે એક ભવ્ય રામ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર યોગેશભાઈ બોક્સા સાહિત્યરૂપી રસપાન કરાવશે.

19 જાન્યુઆરી : ‘શ્રી રામ પધાર્યા મારે ઘેર’ મહોત્સવ હેઠળ રામ મેદાન, વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે રાત્રે 8:30 કલાકે મનમોહક અઘોરી મ્યુઝિકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેનું મ્યુઝિક સાંભળવું એક લ્હાવો છે. હવે આ મ્યુઝિકનું સાક્ષી રાજકોટ બનવા જઈ રહ્યું છે.

20 જાન્યુઆરી : પાંચ દિવસીય દિવ્ય મહોત્સવમાં શનિવારે રાત્રે રામ મંડળીનો કાર્યક્રમ યોજાશે તેમજ રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કલાકાર વનિતાબેન પાત્રલ તથા ગ્રુપ સ્વરરૂપી રસપાન કરાવનાર છે. જ્યાં હજારો લોકો એકસાથે રાસ લેશે.

21 જાન્યુઆરી : મહોત્સવમાં રવિવારે રાત્રે 8:30 કલાકે વિશ્વ વિખ્યાત અને ગીરનો સાવજ તરીકે ઓળખાતા લોક સાહિત્યકાર રાજભા ગઢવી(ગીર), માલદે આહીર(ઉપલેટા), રવિ આહીર (ગજડી), પુનશ્રી ગઢવી(કચ્છ) નો લોકડાયરો પણ યોજાશે.

22 જાન્યુઆરી : મહોત્સવના અંતિમ દિવસે એક તરફ અયોધ્યા ખાતે રામ મંદિરની પડદો ખુલ્લો કરી શ્રી રામલલ્લાને દર્શનાર્થે મુકવામાં આવશે ત્યાં બીજી તરફ રાજકોટ ખાતે પણ પડદો ખુલ્લો કરવામાં આવશે અને સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતા શ્રીરામના દર્શન કરી ધન્યતા અનુભવી શકશે.

જાણો તમારા મોબાઇલમા બેનર બનાવવાની રીત

સોશિયલ મીડિયા માર્કેટિંગ અથવા તમારા વ્યવસાય હેતુ માટે બેનર બનાવવું એ હવે કોઈ પડકાર નથી. ઝડપી અને સરળ સુવિધાઓ સાથે, તમે તમારી WhatsApp વ્યવસાય એપ્લિકેશન માટે જાહેરાત ઓફર, બિલ, પેમ્ફલેટ અથવા પ્રમોશનલ પોસ્ટ બનાવી શકો છો.

ફોટો બાવવા અગત્યની લિંક

રામ મંદિર સાથે ફોટો બનાવવા માટે અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો