રાજકોટ રોજગાર ભરતી મેળો 2023 : રાજકોટ રોજગાર ભરતી મેળો LG ઇલેક્ટ્રોનિક ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તારીખ 10–02-2023ના રોજ રાજકોટની ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નં 112 ખાતે આયોજન કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લેવો.
અનુક્રમણિકા
રાજકોટ રોજગાર ભરતી મેળો 2023
રાજકોટ રોજગાર કચેરી દ્વારા તાજેતરમાં એક ભરતી મેળાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે 8 પાસથી ગ્રેજયુટ સુધી ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો આપેલ સરનામે 10 ફેબ્રુઆરી ના રોજ સત્વરે હાજર રહે.
રાજકોટ રોજગાર ભરતી મેળો 2023 – હાઈલાઈટ્સ
પોસ્ટ ટાઈટલ | રાજકોટ રોજગાર ભરતી મેળો 2023 |
પોસ્ટ નામ | રાજકોટ રોજગાર ભરતી મેળો |
કંપની નામ | LG ઇલેક્ટ્રોનિક ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ |
કામનું સ્થળ | રાજકોટ |
ભરતી મેળા તારીખ | 10-02–2023 |
ભરતી મેળા સમય | સવારે 10 : 00 કલાકે |
અનુબંધમ સત્તાવાર વેબસાઈટ | anubandham.gujarat.gov.in |
પોસ્ટ તથા ટ્રેડ
RAC |
ઇલેક્ટ્રોનિકસ મિકેનિક |
ઈલેક્ટ્રીશ્યન |
વાયરમેન |
શૈક્ષણિક લાયકાત
પ્રસ્તુત ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત 10 પાસ+ITI પાસ નિર્ધારિત કરેલી છે.
ઉમર મર્યાદા
- ન્યૂનતમ : 18 વર્ષ
- મહતમ : 30 વર્ષ
પગાર ધોરણ
- ફ્રેશર ઉમેદવારો માટે રૂ. 10,000/- થી રૂ. 12,000/-. અનુભવી ઉમેદવારો માટે ઈન્ટરવ્યુ દરમ્યાન પગાર ધોરણ નક્કી કરવામાં આવશે.
જરૂરી દસ્તાવેજો
ઓરીજનલ તથા ઝેરોક્ષનો એક સેટ
- ધોરણ 10ની માર્કશીટ
- ITIની તમામ માર્કશીટ
- આધારકાર્ડ
- પાસપોર્ટ ફોટોગ્રાફ્સ – 5 નંગ
- પોતાનો બાયોડેટા અથવા રિઝયુમ અવશ્ય લઈ આવવું
પસંદગી પ્રક્રિયા
- રજીસ્ટ્રેશન
- ફોર્મ ફીલિંગ
- મૌખિક ઈન્ટરવ્યું
અરજી કઈ રીતે કરવી?
- પ્રસ્તુત ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે આપેલ સરનામે સત્વરે હાજર રહેવાનું થશે. વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો
મહત્વપૂર્ણ તારીખ
- 10-02-2023, શુક્રવાર, સવારે 10:00 વાગ્યાથી બપોરે 01:00 વાગ્યા સુધી.
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |
2 thoughts on “રાજકોટ રોજગાર ભરતી મેળો 2023 : 8 પાસથી ગ્રેજયુટ સુધી નોકરીની તકો”