[PNB] પંજાબ નેશનલ બેન્ક દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

પંજાબ નેશનલ બેંકમાં ભરતી @ www.pnbindia.in : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે પંજાબ નેશનલ બેંકમાં 240 જગ્યાઓ પર ઘરબેઠા પરીક્ષા આપી સરકારી નોકરી મેળવવાનો ચાન્સ આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : ભારતીય રેલવેમાં આવી 10 પાસ માટે નવી ભરતીની જાહેરાત, અહીંથી કરો આવેદન

પંજાબ નેશનલ બેંકમાં ભરતી

પબજાબ નેશનલ બેન્ક દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

પંજાબ નેશનલ બેંકમાં ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામપંજાબ નેશનલ બેંક
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોટિફિકેશનની તારીખ24 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ24 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ11 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ www.pnbindia.in

પોસ્ટ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ પીએનબી બેંક દ્વારા ઓફિસર, મેનેજર તથા સિનિયર મેનેજરની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
આ પણ વાંચો : ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ દ્વારા 8 પાસ માટે ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

  • મિત્રો, પંજાબ નેશનલ બેંકની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જેની વિસ્તારપૂર્વક માહિતી તમે નીચે આપેલ જાહેરાતમાં જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો મુજબ

પગાર ધોરણ

પોસ્ટનું નામપગારધોરણ
ઓફિસરરૂપિયા 36000-1490/7-46430-1740/2-49910-1990/7-63840
મેનેજરરૂપિયા 48170-1740/1-49910-1990/10-69810
સિનિયર મેનેજરરૂપિયા 638401990/5-73790-2220/2-78230

પસંદગી પ્રક્રિયા

જો તમે PNB બેંક ની આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • ઓનલાઈન ટેસ્ટ (OT)
  • પર્સનલ ઈન્ટરવ્યુ (PI)

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ @ www.pnbindia.in પર જાઓ તથા તેના ઉપર Recruitment સેકશનમાં જાઓ.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : સાયકલ સહાય યોજનાં 2023 : યોજના અંતર્ગત સાયકલ ખરીદવા માટે મળશે રૂ.1500 ની સહાય

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ24 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ11 જૂન 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here