પંડિત દીનદયાળ આવાસ યોજના 2023 : મકાન વિહોણા લોકોને મળશે મકાન બનાવ માટે 1.20 લાખની સહાય

પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ 2023 : ગુજરાત સરકાર દ્વારા ગરીબો માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. આ યોજના હેઠળ ગુજરાત સરકારે મફત પ્લોટ આપવામાં આવે છે. હેલો પાટોડ છે અને તે રોડ પર મકાન બાંધવા માટે ના પૈસા આવી ગયા હતા તેમની પાસે તેમના કાર્યકાળની નવીકરણ માટેના પૈસા નથી તેમણે પોતાનું પાકું મકાન બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે મહેનત કરવામાં આવે છે તેના માટે સરકાર દ્વારા પંડિત દીનદયાળ આવાસ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ સાથે ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના પણ શરૂ કરવામાં આવેલી છે.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા લોકોને થશે ધંધામાં લાભ, જાણો તમારું ભવિષ્ય

પંડિત દીનદયાળ આવાસ યોજના 2023

આજે આપણે આ લેખ દ્વારા સરકાર દ્વારા શરૂ પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ 2022 તેમજ આ યોજના માટે ઓનલાઈન અરજી કરવા દરમ્યાન જરૂરી ડોક્યુમેન્ટ અથવા અરજી કરવા માટે જરૂરી પાત્રતા, અને ઓનલાઈન આ યોજના માટે રજિસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા વિષે ચર્ચા કરીશું તમને આ આર્ટીકલ ગમે તો તમે તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલશો નહીં. ચાલો જાણીએ કે આપણે આ યોજના માટે જરૂરી માહિતી.

પંડિત દીનદયાળ આવાસ યોજના 2023 – હાઈલાઈટ્સ

યોજનાનું નામપંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022
હેઠળગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
લેખનો પ્રકારસરકારી યોજના
અરજીપંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ઓનલાઈન ફોર્મ 2022 અરજી કરો
સત્તાવાર પોર્ટલhttps://esamajkalyan.gujarat.gov.in/
 અરજી કરવાની છેલ્લી તારીખઑનલાઇન છેલ્લી તારીખ: 30/06/2022
લાભરૂ.1,20,000ની મકાન સહાય

દીનદયાળ આવાસ યોજનાનો હેતુ

પંડીત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના (વર્ષ 2022-23) દરમ્યાન રૂ.1,20,000ની મકાન સહાય માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરાઇ . હાલ સમાજ કલ્યાણ કચેરીમાં અરજીઓની ચકાસણી કરાય છે તે અરજી ડોક્યુમેન્ટ પુરતાં ના હોય તેને પુરાંત માટે 10 પુર્તતા કરવાની હોય મોકલી આપવાના હોય છે ચકાસણી બાદ સ્થળ તપાસ કર્યા બાદ તમામ માન્ય લાભાર્થીઓની યાદી ગાંધીનગર ખાતે મોકલાય છે તેમાં વિધવા તેમજ અતિઆવશ્યક જરૂરીયાત તેવા લોકોને અગ્રિમતા આપ્યા બાદ તમામ લક્ષ્યાંક પ્રમાણે ડ્રો કરાશે તેમાં અરજી પાસ થયેલ લાભાર્થીને પહેલો રૂ.40,000 હપ્તો, બીજો હપ્તો રૂ.60,000 અભરાઇ લેવલે મકાન આવે ત્યારે મળવા પાત્ર છે.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : આજે ફરી સસ્તું થયું સોનું ચાંદી, જાણો આજના તાજા ભાવ

આ યોજના હેઠળ મળવાપાત્ર લાભ

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ અરજી કરનાર વ્યક્તિઓને તો લાભ મળવાપાત્ર થશે તે વિશેની ચર્ચા કરીએ.

  • આ યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવતી આર્થિક સહાય અરજી કરનાર વ્યક્તિના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
  • સરકાર દ્વારા આપવામાં આવતી સહાય 3 હપ્તામાં આપવામાં આવે છે.
  • આ યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવતો પ્રથમ હપ્તો 40000 રૂપિયા નો રહેશે જે લાભાર્થી તેમના ઘરના બાંધકામની શરૂઆત કરાવી લેવાનું રહેશે.
  • ત્યારબાદ બીજા સપ્તાહમાં સરકાર દ્વારા ૬૦ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તે દરમિયાન બાંધકામ શરૂ થયેલું હોવું જોઈએ.
  • અને સરકાર દ્વારા આપવામાં આવતો હતો એ વીસ રૂપિયાની છે જેમાં હપ્તાની રકમ લાભાર્થીને પૂર્ણ થવા પર સરકાર દ્વારા તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે
  • સાથે સરકારે આ યોજના હેઠળ ઘરમાં શૌચાલય બનાવવા માટે અરજી કરવાની રહેશે તેના માટે સરકાર દ્વારા સોચાલય નિર્માણ માટે 16,950/- આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.

આવાસ યોજનાનો લાભ કોણ લઈ શકે છે?

  • આ યોજના માં લાભાર્થી રાજ્યનો રહેવાસી હોવો જરૂરી છે.
  • લાભાર્થી ગુજરાતની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુકત જાતિના જોઈએ.
  • આ યોજના હેઠળ લાભ મેળવવા માટે લાભાર્થી પાસે પોતાનો પ્લોટ અથવા તો પોતાનું કાચું મકાન હોવું આવશ્યક છે.
  • જો કોઈ વ્યક્તિને સરકાર દ્વારા મફતમાં પ્લોટ આપવામાં આવે છે તો તે પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર બનશે.
  • લાભ લેવા ઇચ્છુક લાભાર્થીના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ પાસે બીજું મકાન કે પ્લોટ ન હોવો જોઈએ જો હોય તો તેવા લોકોને આ યોજનાનો લાભ મળશે નહીં.
  • જો પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છુક લાભાર્થી ગ્રામીણ વિસ્તારનો હોય, તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 20 હજાર થી વધુ ના હોવી જોઈએ.
  • જો લાભાર્થી શહેરી વિસ્તારનો હોય તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 50 હજાર થી વધુ ન હોવી જોઈએ.
  • અરજી કરનાર પરિવારમાં કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી ન હોવી જોઈએ.
  • બી. પી. એલ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે

આ યોજનાનો લાભ લેવા માટેના જરૂરી આધાર પુરાવા

આ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચે આપેલી જરૂરિયાત રહે છે તો તમારી પાસે નીચે આપેલા દસ્તાવેજમાં પણ પ્રકારના દસ્તાવેજ ખૂબ ખૂબ હોય તો તમે આ યોજના માટે આગળ રજૂ કરવા માટે સક્ષમ નથી.

  • અરજદારની જાતિનો દાખલો તેમજ આવક નો દાખલો
  • રહેઠાણના પુરાવા
  • ગરીબી આવાસ યોજના હેઠળ જમીન તૈયાર કરેલા હોય તેમના માટે અલોટમેન્ટ લેટર નું પ્રમાણપત્ર
  • જમીનના આધાર પુરાવા
  • અરજદારને મકાન સહાય માટેની ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી
  • ઇન્સ્પેક્ટરે ને આપવા માટે પ્રમાણપત્ર
  • બીપીએલ દાખલો
  • જો અરજી કરનાર વ્યક્તિએ વિધવા હોય તો પોતાના મરણ દાખલો
  • પાસબૂક
  • અરજદારનો ફોટો

આ યોજનામાં અરજી કઈ રીતે કરવી?

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022 નું ફોર્મ માત્ર સમાજ કલ્યાણ વિભાગની વેબસાઇટ પર જ ભરી શકશો.

આ પણ વાંચો : પશ્ચિમ રેલવે ભાવનગર ભરતી 2023 : 10 પાસ માટે ભરતીની જાહેરાત
  • સૌ પ્રથમ, તમારે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે
  • તમારી સામે હોમ પેજ ખુલશે
  • નાગરિક લૉગિન વિભાગ હેઠળ હોમ પેજ પર, તમારે તમારું વપરાશકર્તા આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
  • હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે
  • આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટ Click Here
HomePageClick Here