પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના : યોજના અંતર્ગત મળશે 1 લાખ 20 હજારની સહાય

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 : ગુજરાત સરકારે રાજ્યના ગરીબ લોકોને આપી છે કે જેમની સરકાર દ્વારા પ્લોટ આપવામાં આવ્યો છે અથવા ખરીદ્યો છે, પરંતુ તે પ્લોટમાં મકાન બનાવવા માટે પૈસા નથી અથવા તેમની પાસે તેમના કાચા મકાનનું નવીનીકરણ કરવા માટે પૈસા નથી. તેણે પોતાનું પાકું મકાન બનાવવા માટે થોડી આર્થિક મદદ કરીને પોતાની જાતને મદદ કરવાનું શરૂ કર્યું.

આ પણ વાંચો : [IBPS] બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના

ગુજરાત સરકાર દ્વારા ગરીબો માટે શરૂ કરવામાં આવેલી યોજના છે. આ યોજના હેઠળ ગુજરાત સરકારે મફત પ્લોટ આપવામાં આવે છે. હેલો પાટોડ છે અને તે રોડ પર મકાન બાંધવા માટે ના પૈસા આવી ગયા હતા તેમની પાસે તેમના કાર્યકાળની નવીકરણ માટેના પૈસા નથી તેમણે પોતાનું પાકું મકાન બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે મહેનત કરવામાં આવે છે.

તેના માટે સરકાર દ્વારા પંડિત દીનદયાળ આવાસ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ સાથે ગુજરાત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના પણ શરૂ કરવામાં આવેલી છે. દિનદયાળ આવાસ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના એવા તમામ ગરીબ પરિવારોને આપવામાં આવશે જેમની પાસે પોતાનો પ્લોટ છે.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના – હાઈલાઈટ્સ

યોજનાપંડિતદીનદયાળઉપાધ્યાયઆવાસયોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશઓ.બી.સી અને વિચરતી વિમુકત જ્ઞાતિના લાભાર્થીઓને ઘરવિહોણા
લાભાર્થીપછાત વર્ગ (SEBC) અને વિચરતી વિમુકત જ્ઞાતિઓના પાત્રતા નાગરિકોને
મળવાપાત્ર લોનકુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય
Govt.Official WebsiteDepartment of Social Justice

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો ઉદેશ્ય

ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઘણી બધી યોજનાઓ ચાલે છે. જેમાં આર્થિક રીતે નબળા અને પછાત વર્ગો માટે Director Developing Castes Welfare દ્વારા પણ અલગ-અલગ યોજના ઓનલાઈન e-Samaj Kalyan Portal પર ચાલે છે.

આ પણ વાંચો : [NHB] નેશનલ હાઉસિંગ બેન્ક દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

જેમાં ઘરવિહોણા કે ઝૂંપડામાં રહેતા લોકો માટે Pandit Din Dayal Upadhyay Awas Yojana બહાર પાડવામાં આવેલ છે. આ યોજનાના ઓનલાઈન ફોર્મ ક્યાં ભરવા, કેવી રીતે અરજી, તેના માટે શું-શું પાત્રતા કરેલી છે, તેના ક્યાં-ક્યાં ડૉક્યુમેન્ટ જોઈએ તે તમામ માહિતી આ આર્ટિકલ દ્વારા મેળવીશું.

યોજનાનો લાભ લેવા ઉમેદવારની પાત્રતા

સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ અરજી કરનાર વ્યક્તિઓને તો લાભ મળવાપાત્ર થશે તે વિશેની ચર્ચા કરીએ.

  • આ યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવતી આર્થિક સહાય અરજી કરનાર વ્યક્તિના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
  • સરકાર દ્વારા આપવામાં આવતી સહાય 3 હપ્તામાં આપવામાં આવે છે.
  • આ યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવતો પ્રથમ હપ્તો 40000 રૂપિયા નો રહેશે જે લાભાર્થી તેમના ઘરના બાંધકામની શરૂઆત કરાવી લેવાનું રહેશે.
  • ત્યારબાદ બીજા સપ્તાહમાં સરકાર દ્વારા ૬૦ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તે દરમિયાન બાંધકામ શરૂ થયેલું હોવું જોઈએ.
  • અને સરકાર દ્વારા આપવામાં આવતો હતો એ વીસ રૂપિયાની છે જેમાં હપ્તાની રકમ લાભાર્થીને પૂર્ણ થવા પર સરકાર દ્વારા તેમના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે
  • સાથે સરકારે આ યોજના હેઠળ ઘરમાં શૌચાલય બનાવવા માટે અરજી કરવાની રહેશે તેના માટે સરકાર દ્વારા સોચાલય નિર્માણ માટે 16,950/- આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.

આ યોજના અંતર્ગત મળવાપાત્ર લાભ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ નિયામક વિચરતિ વિમુકત વિભાગ કાર્યરત છે. જે વિભાગ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે.

હપ્તાની સંખ્યામળવાપાત્ર રકમ (રૂપિયામાં)
પ્રથમ હપ્તામાં40,000/- સહાય
બીજા હપ્તા પેટે60,000/- ની સહાય
ત્રીજા હપ્તા પેટે20,000/ની સહાય મળવાપાત્ર

યોજનાનો લાભ લેવા આવશ્યક દસ્તાવેજો

આ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચે આપેલી જરૂરિયાત રહે છે તો તમારી પાસે નીચે આપેલા દસ્તાવેજમાં પણ પ્રકારના દસ્તાવેજ ખૂબ ખૂબ હોય તો તમે આ યોજના માટે આગળ રજૂ કરવા માટે સક્ષમ નથી.

  • અરજદારની જાતિનો દાખલો તેમજ આવક નો દાખલો
  • રહેઠાણના પુરાવા
  • ગરીબી આવાસ યોજના હેઠળ જમીન તૈયાર કરેલા હોય તેમના માટે અલોટમેન્ટ લેટર નું પ્રમાણપત્ર
  • જમીનના આધાર પુરાવા
  • અરજદારને મકાન સહાય માટેની ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રી
  • ઇન્સ્પેક્ટરે ને આપવા માટે પ્રમાણપત્ર
  • બીપીએલ દાખલો
  • જો અરજી કરનાર વ્યક્તિએ વિધવા હોય તો પોતાના મરણ દાખલો
  • પાસબૂક
  • અરજદારનો ફોટો

આ યોજનાનો લાભ લેવા અરજી કઈ રીતે કરવી?

SJE Gujarat દ્વારા eSamaj Kalyan Portal બનાવવામાં આવેલ છે. આ યોજનાનો લાભ મેળવવા માટે Online Apply કરવાનું થાય છે. આ મકાન સહાયનો લાભ મેળવવા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.

આ પણ વાંચો : iKhedut પોર્ટલ પર બાગાયતી યોજનાઓના નવા ફોર્મ શરૂ, જાણો કોને કેટલો મળશે લાભ
  • સૌપ્રથમ Google Search ખોલીને તેમાં e samaj kalyan portal ટાઈપ કરવાનું રહેશે.
  • હવે સમાજ કલ્યાણ પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ ખોલવાની રહેશે.
  • જેમાં “Director Developing Castes Welfare” પેજ પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ નવા પેજમાં અલગ-અલગ યોજનાઓ દેખાશે. જેમાંથી નંબર-11 પર આવેલી ” પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
  • જો તમે e samaj kalyan registration ન કરેલું હોય તો New User? Please Register Here પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં તમારે નામ, જાતિ, મોબાઈલ નંબર, પાસવર્ડ તથા કેપ્ચા કોડ નાખીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે.
  • નવું એકાઉન્ટ બનાવ્યા બાદ Citizen Login પર ક્લિક કરવાનું રહેશે.જેમાં User Id, Password અને Captcha Code ના આધારે લોગીન કરવાનું રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here