પાલનપુર રોજગાર ભરતી મેળો 2023 : 8 પાસથી ગ્રેજયુટ પાસ ઉમેદવારોને મળશે નોકરી

પાલનપુર રોજગાર ભરતી મેળો 2023 : ઇન્ડસ્ટ્રીયલ ટ્રેઇનિંગ ઇન્સ્ટીટયુટ (આઈ.ટી.આઈ), પાલનપુર ખાતે ટાટા મોટરસ દ્વારા આઈટીઆઈના વિવિધ ટ્રેડ માટે ભરતી મેળાનું આયોજન કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 03-01-2023ના રોજ ભરતી મેળા સમયે હાજર રહી શકશે.

પાલનપુર રોજગાર ભરતી મેળો 2023

પાલનપુર રોજગાર કચેરી દ્વારા તાજેતરમાં એક ભરતી મેળાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ કચેરી દ્વારા 285 જગ્યાઓ ભરવા માટે 8 પાસથી લઈને ગ્રેજયુટ સુધીના ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતી મેળામાં જે કોઈ લાયક ઉમેદવાર ભાગ લેવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

પાલનપુર રોજગાર ભરતી મેળો 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ નામપાલનપુર રોજગાર ભરતી મેળો 2022
કંપની નામટાટા મોટરસ
હોદ્દાનું નામટ્રેઈની FTC
કુલ જગ્યા250+
સંસ્થાITI પાલનપુર
સ્થળITI પાલનપુર (4થો માળ કોન્ફરન્સ હોલ)
ભરતી મેળા તારીખ03-01-2023 (મંગળવાર)
ભરતી મેળા સમયસવારે 10:30 કલાક
સત્તાવાર વેબસાઈટanubandham.gujarat.gov.in
આ પણ વાંચો : [ISRO] ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

પોસ્ટ

  • ટ્રેની FTC

શૈક્ષણિક લાયકાત

  • ફીટર
  • ઈલેક્ટ્રીશીયન
  • વેલ્ડર
  • મશીનિષ્ટ
  • મોટર મીકેનીક
  • ડીઝલ મીકેનીક
  • ટર્નર
  • ઇલેક્ટ્રોનિકસ મીકેનીક / IT
  • આર.એફ.એમ.
  • વાયરમેન
  • જનરલ મીકેનીક
  • આઈ.એમ

ઉમર મર્યાદા

  • 18 વર્ષ પુરા થયેલ હોવા જોઈએ.
  • 2016 થી 2021ના પાસ આઉટ

પગાર ધોરણ

  • પગાર : 12,850/-
  • દર મહીને 15,000/- સ્કોલરશીપ

અન્ય લાભ

  • મહીને 50 રૂપિયા કેન્ટીન
  • મહીને 400 રૂપિયા વ્હીકલ
  • 7,50,000નો વીમો
  • 1,00,000નો મેડીકલેમ
  • સેફટી સૂઝ અને યુનિફોર્મ
  • રવિવાર અને જાહેર રજાએ રજા

અરજી કરવાના આધાર પુરાવા

  • ધોરણ 10 અને આઈ.ટી.આઈ તમામ માર્કશીટ (2 ઝેરોક્ષ સાથે)
  • આધારકાર્ડ
  • 3 પાસપોર્ટ ફોટો
  • બાયોડેટા

પસંદગી પ્રક્રિયા

  • રજીસ્ટ્રેશન
  • ફોર્મ ફિલિંગ
  • મૌખિક ઈન્ટરવ્યુ
આ પણ વાંચો : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

  • 03-01-2023 (સવારે 10 કલાકે)

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here