સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે ફરી થયો વધારો, જાણો આજના તાજા ભાવ
સોના ચાંદીના ભાવ : મંગળવારે રૂ. 375ના ઉછાળા પછી, સોનું ફરી એકવાર ઘટી રહ્યું છે. બુધવારે બપોરે 12 વાગ્યાની આસપાસ સોના અને ચાંદી બંનેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં 140 રૂપિયાનો ઘટાડો થયો છે. બપોરે સોનું 59,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. જ્યારે ચાંદીના ભાવમાં 190 રૂપિયાનો … Read more