પાદરા નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે 8 પાસ પર ભરતીની જાહેરાત

પાદરા નગરપાલિકા ભરતી 2023 : પાદરા નગરપાલિકા, પાદરમાં એપ્રેન્ટીશીપ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર વિવિધ એપ્રેન્ટીસોની ભરતી યોજનાર હોય, જેના અનુસંધાને આઈ.ટી.આઈ. પાદરા (મહુવડ) તથા પાદરા નગરપાલિકાના સંયુક્ત ભરતીમેળાનું આયોજન આપેલ સરનામે કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : [BSF] સીમા સુરક્ષા બળ દ્વારા આસિસ્ટન્ટ કમાન્ડન્ટની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

પાદરા નગરપાલિકા ભરતી 2023

પાદરા નગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે 8 પાસ ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

પાદરા નગરપાલિકા ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલપાદરા નગરપાલિકા ભરતી 2022
પોસ્ટ નામએપ્રેન્ટીસ ભરતી 2022
કુલ જગ્યા21
સ્થળપાદરા (વડોદરા)
અરજી છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયે 20 દિનમાં
અરજી પ્રકારઓફલાઈન

પોસ્ટ

પોસ્ટ જગ્યાઓ
પોસ્ટકુલ જગ્યા
સેનેટરી ઇન્સ્પેકટર02
સ્ટ્રીટ વેન્ડીંગ ફી વસુલાત ક્લાર્ક06
ગટર શાખામાં ઓપરેટરવાયરમેન01
ગટર શાખામાં સુપરવાઈઝર01
વોટર વર્કસ શાખામાં ઓપરેટર04
વાહન શાખામાં ડ્રાઈવર-ફાયરમેન02
ફાયરમેન03
કોમ્પ્યુટર ઓપરેટર01
સ્ટ્રીટ લાઈટ શાખામાં ડ્રાઈવરવાયરમેન01
આ પણ વાંચો : ઘરઘંટી સહાય યોજના 2023 | Gharghanti Sahay Yojana : હવે ઘરઘંટી ખરીદવા માટે સરકાર આપશે સહાય

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ શૈક્ષણિક લાયકાત
પોસ્ટલાયકાત
સેનેટરી ઇન્સ્પેકટરએસ.આઈ. (આઈ.ટી.આઈ/સરકાર માન્ય એસ.આઈ કોર્ષ)
સ્ટ્રીટ વેન્ડીંગ ફી વસુલાત ક્લાર્કએસ.એસ.સી. પાસ
ગટર શાખામાં ઓપરેટર-વાયરમેનએસ.એસ.સી. પાસ સરકાર માન્ય સંસ્થામાંથી વાયરમેનનો કોર્ષ
ગટર શાખામાં સુપરવાઈઝરએસ.એસ.સીપાસ
વોટર વર્કસ શાખામાં ઓપરેટરએસ.એસ.સી. પાસ
વાહન શાખામાં ડ્રાઈવર-ફાયરમેનધોરણ 8 પાસ, હેવી વ્હીકલ ડ્રાઈવીંગ લાયસન્સ
ફાયરમેનઆગના કામનો અનુભવી
કોમ્પ્યુટર ઓપરેટરઆઈ.ટી.આઈ/સરકાર માન્ય કોમ્પ્યુટર કોર્ષ
સ્ટ્રીટ લાઈટ શાખામાં ડ્રાઈવર-વાયરમેનધોરણ 8 પાસ, હેવી વ્હીકલ ડ્રાઈવિંગ લાયસન્સ. સરકાર માન્ય સંસ્થામાંથી વાયરમેનનો કોર્ષ

ઉમર મર્યાદા

  • 18 થી 35 વર્ષ સુધી

પગાર ધોરણ

  • સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ સ્ટાઇપેંડ પેટે દર મહીને ચૂકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જાહેર નિવિદા પ્રસિદ્ધ થયેથી દિન-20માં પાદરા નગરપાલિકા કચેરીમાં આર.પી.એ.ડી./સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી, પાદરા નગરપાલિકા, પાદરાના નામે (કવર પર એપ્રેન્ટીશીપ ટ્રેડ સહીત લખી) મોકલી આપવાના રહેશે.
આ પણ વાંચો : આજે સોના ચાંદીના ભાવોમાં મોટો બદલાવ, જાણો તમારા શહેરના નવા ભાવ

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રકાશિત થયાના 20 દિવસની અંદર નિર્ધારિત કરેલ છે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here