નિરમા યુનિવર્સિટી માં આવી વિવિધ જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત

નિરમા યુનિવર્સિટી ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે નિરમા યુનિવર્સિટીમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

નિરમા યુનિવર્સિટી ભરતી 2023

નિરમા યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

નિરમા યુનિવર્સિટી ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામનિરમા યુનિવર્સિટી અમદાવાદ
પોસ્ટનું નામવિવિધ જગ્યાઓ
કુલ જગ્યાઓજરૂરિયાત પ્રમાણે
નોકરી સ્થળગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ15 ઓક્ટોબર 2023
સત્તાવાર વેબસાઈટhttps://nirmauni.ac.in/

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ નિરમા યુનિવર્સિટી દ્વારા મેનેજર, એક્ષેકયુટીવ આસિસ્ટન્ટ, હોસ્ટેલ વોર્ડન (પુરુષ તથા મહિલા બંને), આસિસ્ટન્ટ મેનેજર, નેટવર્ક એન્જીનીયર, કોમ્પ્યુટર ઓપેરટર તથા લેબોરેટરી આસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

શૈક્ષણિક લાયકાત

  • મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિરમા યુનિવર્સિટીની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી તથા વધુમાં વધુ કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.

પગાર ધોરણ

પોસ્ટનું નામપગાર
મેનેજરરૂપિયા 70,000 થી 90,000
એક્ષેકયુટીવ આસિસ્ટન્ટરૂપિયા 40,000 થી 50,000
હોસ્ટેલ વોર્ડન (પુરુષ તથા મહિલા બંને)રૂપિયા 20,000 થી 25,000
આસિસ્ટન્ટ મેનેજરરૂપિયા 45,000 થી 60,000
નેટવર્ક એન્જીનીયરરૂપિયા 45,000 થી 55,000
કોમ્પ્યુટર ઓપેરટરરૂપિયા 15,000 થી 25,000
લેબોરેટરી આસિસ્ટન્ટરૂપિયા 25,000 થી 35,000

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કાયમી તથા કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર નિરમા યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ https://nirmauni.ac.in/ પર અરજી કરી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે નિરમા યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઈટ https://nirmauni.ac.in/ પર જઈ Career સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ30 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ15 ઓક્ટોબર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો