[NHM] નેશનલ હેલ્થ મિશન અમદાવાદ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી

NHM અમદાવાદ ભરતી 2023 : નેશનલ હેલ્થ મિશન અતર્ગત અમદાવાદ ઝોન હસ્તકના જીલ્લા અમદાવાદ, ખેડા, આણંદ અને સુરેન્દ્રનગરની જીલ્લા હોસ્પિટલ, સબ જીલ્લા હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે પીડીયાટ્રીશીયન, સ્ટાફ નર્સ, નર્સ પ્રેક્ટીશનર મીડવાઈફરી-NPM, ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપીસ્ટ, સાયકોલોજીસ્ટ, ઓપ્ટોમેટ્રીસ્ટ અને અન્ય જગ્યાઓ 11 માસના કરાર ધોરણે ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો : રાશિફળ : ભગવાન શિવની કૃપાથી આજે આ રાશીવાળા વ્યક્તિઓ બનશે માલામાલ, જાણો તમારું ભવિષ્ય

NHM અમદાવાદ ભરતી 2023

NHM નેશનલ હેલ્થ મિશન અમદાવાદ અંતર્ગત તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

NHM અમદાવાદ ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલNHM અમદાવાદ ભરતી 2023
પોસ્ટ નામસ્ટાફ નર્સ અને અન્ય
કુલ જગ્યા42
સંસ્થાનેશનલ હેલ્થ મિશન (NHM)
અરજી છેલ્લી તારીખ19-01-2023
સત્તાવાર વેબસાઈટwww.arogyasathi.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

પોસ્ટ

  • પીડીયાટ્રીશીયન
  • સ્ટાફનર્સ
  • નર્સ પ્રેક્ટીશનર મીડવાઈફરી (NPM)
  • ઓડિયોલોજીસ્ટ અને સ્પિચ થેરાપીસ્ટ
  • સાયકોલોજીસ્ટ
  • ઓપ્ટોમેટ્રીસ્ટ
  • ડેન્ટલ ટેક્નીશ્યન
  • લેબ ટેકનીશ્યન
  • ફિઝીયોથેરાપીસ્ટ
  • એકાઉન્ટન્ટ-ડેટા આસીસ્ટન્ટ
  • એ.એચ.એ. આસીસ્ટન્ટ
  • આર.એમ.એન.સી.એચ. + એ કાઉન્સેલર
  • જે.એસ.એસ.કે. કાઉન્સેલર

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ નામશૈક્ષણિક લાયકાત
પીડીયાટ્રીશીયનમેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડિયા માન્યતા પ્રાપ્ત એમ.બી.બી.એસ. સાથે પિડીયાટ્રીકમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડીગ્રી.
સ્ટાફનર્સઇન્ડીયન નર્સીંગ કાઉન્સીલ માન્યતા પ્રાપ્ત બી.એસ.સી. નર્સીંગ અથવા માન્યતા પ્રાપ્ત નર્સીંગ કાઉન્સીલમાંથી ડીપ્લોમા ઇન જનરલ નર્સીંગ અને મીડવાઈફરીની ડીગ્રી.
નર્સ પ્રેક્ટીશનર મીડવાઈફરી (NPM) ઇન્ડીયન નર્સીંગ કાઉન્સીલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બી.એસ.સી. નર્સીંગ અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી પોસ્ટ બી.એસ.સી. (નર્સીંગ) અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ડીપ્લોમા ઇન જનરલ નર્સિંગ અને મીડવાઈફરી. તથા
– ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી પોસ્ટ બેઝીક ડીપ્લોમા ઇન નર્સ પ્રેકટીશનર મીડવાઈફરી. તથા
– કોમ્પ્યુટર એપ્લીકેશનનું જ્ઞાન ધરાવતા.
ઓડિયોલોજીસ્ટ અને સ્પિચ થેરાપીસ્ટભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી સ્પીચ અને લેન્ગવેજ પેથોલોજીના સ્નાતકની ડીગ્રી.
સાયકોલોજીસ્ટભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી માસ્ટર ડીગ્રી ઇન ચાઈલ્ડ સાયકોલોજી.
ઓપ્ટોમેટ્રીસ્ટભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી સ્નાતક ઓપ્ટોમેટ્રી અથવા અનુસ્નાતક ઓપ્ટોમેટ્રીની ડીગ્રી.
ડેન્ટલ ટેક્નીશ્યનમાન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી 1 અથવા 2 વર્ષનો ડેન્ટલ ટેકનીશીયન કોર્ષ.
લેબ ટેકનીશ્યનમાન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી માઈક્રોબાયોલોજી અથવા બાયોકેમેસ્ટ્રી વિષય સાથે સ્નાતક અને સરકાર માન્ય સંસ્થામાંથી DMLT કોર્ષ.
ફિઝીયોથેરાપીસ્ટભારતની માન્યતા પ્રાપ્ત યુનિવર્સીટીમાંથી ફિઝીયોથેરાપીની સ્નાતકની ડીગ્રી.
એકાઉન્ટન્ટ-ડેટા આસીસ્ટન્ટમાન્ય યુનિવર્સીટીમાંથી વાણીજ્ય સ્નાતક (બી.કોમ)ની સાથે કોમ્પ્યુટર એપ્લીકેશનમાં ડીપ્લોમાં / સર્ટીફીકેટ કોર્ષ, ગુજરાતી તથા અંગ્રેજી ટાઈપીંગ, ડેટા એન્ટ્રી, એકાઉન્ટીંગ તેમજ એકાઉન્ટીંગ સોફ્ટવેરનો અનુભવ ઉપરાંત ઓફીસ મેનેજમેન્ટ તથા ફાઈલિંગ સિસ્ટમની જાણકારી. વાણીજ્ય અનુસ્નાતકને પ્રાધાન્યતા આપવામાં આવશે. ઓછામાં ઓછા 1 વર્ષની કામગીરીનો અનુભવ.
એ.એચ.એ. આસીસ્ટન્ટકોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક સાથે કોમ્પ્યુટર એપ્લીકેશન ડીપ્લોમાં / સર્ટીફીકેટ કોર્ષ કરેલ (MS Office, Word, Excelની અદ્યતન જાણકારી), ગુજરાતી તથા અંગ્રેજી ટાઈપીંગ, ડેટા એન્ટ્રી ઉપરાંત ઓફીસ મેનેજમેન્ટ તથા ફાઈલિંગ સિસ્ટમની જાણકારી, ઓછામાં ઓછા 1 વર્ષની કામગીરીનો અનુભવ.
આર.એમ.એન.સી.એચ. + એ કાઉન્સેલરમાસ્ટર ઇન સોશ્યલ વર્ક (MSW), ઇન્ટર પર્સનલ કોમ્યુનીકેશન સ્કીલ, ગુજરાતી ભાષામાં લખવાની તથા બોલવાની નિપુણતા, ડેટા મેનેજમેન્ટ સ્કીલ, બેઝીક કોમ્પ્યુટર કૌશલ્ય (વિન્ડોઝ, એમ.એસ. ઓફીસ અને ઇન્ટરનેટ), ટીમવર્કની આવડત, કાઉન્સેલિંગના અનુભવ ધરાવનારને પ્રાથમિકતા.
ફક્ત સ્ત્રી ઉમેદવાર જ અરજી કરી શકશે.
જે.એસ.એસ.કે. કાઉન્સેલરકોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક.
ગુજરાતી ભાષામાં લખવાની તથા બોલવાની નિપુણતા, ડેટા મેનેજમેન્ટ સ્કીલ, બેઝીક કોમ્પ્યુટર કૌશલ્ય (વિન્ડોઝ, એમ.એસ.ઓફીસ અને ઈન્ટરનેટ), ટીમવર્કની આવડત, કાઉન્સેલિંગના અનુભવ ધરાવનારને પ્રાથમિકતા.
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : ચાંદીનો ભાવ 69 હજારને પાર, સોનું પણ થયું મોંઘુ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

ઉમર મર્યાદા

પોસ્ટ નામઉંમર
પીડીયાટ્રીશીયનમહત્તમ 40
સ્ટાફનર્સમહત્તમ 40
નર્સ પ્રેક્ટીશનર મીડવાઈફરી (NPM)મહત્તમ 40
ઓડિયોલોજીસ્ટ અને સ્પિચ થેરાપીસ્ટમહત્તમ 40
સાયકોલોજીસ્ટમહત્તમ 40
ઓપ્ટોમેટ્રીસ્ટમહત્તમ 40
ડેન્ટલ ટેક્નીશ્યનમહત્તમ 40
લેબ ટેકનીશ્યનમહત્તમ 40
ફિઝીયોથેરાપીસ્ટમહત્તમ 40
એકાઉન્ટન્ટ-ડેટા આસીસ્ટન્ટમહત્તમ 40
એ.એચ.એ. આસીસ્ટન્ટમહત્તમ 40
આર.એમ.એન.સી.એચ. + એ કાઉન્સેલરમહત્તમ 45
જે.એસ.એસ.કે. કાઉન્સેલરમહત્તમ 45

પગાર ધોરણ

પોસ્ટ નામમાસિક મહેનતાણું
પીડીયાટ્રીશીયનરૂ. 50,000/-
સ્ટાફનર્સરૂ. 13,000/-
નર્સ પ્રેક્ટીશનર મીડવાઈફરી (NPM)રૂ. 30,000/-
ઓડિયોલોજીસ્ટ અને સ્પિચ થેરાપીસ્ટરૂ. 15,000/-
સાયકોલોજીસ્ટરૂ. 11,000/-
ઓપ્ટોમેટ્રીસ્ટરૂ. 12,500/-
ડેન્ટલ ટેક્નીશ્યનરૂ. 12,000/-
લેબ ટેકનીશ્યનરૂ. 13,000/-
ફિઝીયોથેરાપીસ્ટરૂ. 15,000/-
એકાઉન્ટન્ટ-ડેટા આસીસ્ટન્ટરૂ. 13,000/-
એ.એચ.એ. આસીસ્ટન્ટરૂ. 12,000/-
આર.એમ.એન.સી.એચ. + એ કાઉન્સેલરરૂ. 16,000/-
જે.એસ.એસ.કે. કાઉન્સેલરરૂ. 12,000/-

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી મેરીટ મુજબ થશે. (નિયમ પ્રમાણે)

અરજી કઈ રીતે કરવી?

  • ઉમેદવારની ફક્ત ઓનલાઈન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે, આર.પી.એ.ડી, સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.
  • સુવાચ્ચ ઓરીજનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

  • ઉમેદવાર તા. 19-01-2023ના રોજ સાંજે 06:10 પહેલા અરજી કરી શકશે ત્યારબાદ ઓનલાઈન અરજી કરી શકશે નહી.
આ પણ વાંચો : ભારતીય સેનામાં આવી વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here