MDM નર્મદા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

MDM નર્મદા ભરતી 2023 : નર્મદા જિલ્લામાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ 11 માસના કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવાની રહેશે. નર્મદા જીલ્લામાં મધ્યાહન ભોજના યોજના અંતર્ગત 06 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે મોટો બદલાવ, જાણો આજના તાજા ભાવ

MDM નર્મદા ભરતી 2023

મધ્યાહ્ન ભોજન યોજના નર્મદા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

MDM નર્મદા ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલMDM નર્મદા ભરતી 2023
પોસ્ટ નામજિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર
તાલુકા MDM સુપરવાઈઝર
કુલ જગ્યા06
સ્થળનર્મદા જીલ્લો
વિભાગમધ્યાહન ભોજન વિભાગ નર્મદા
અરજી પ્રકારઓફલાઈન

પોસ્ટ

પોસ્ટજગ્યાઓ
જીલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર01
તાલુકા MDM સુપરવાઇઝર05
આ પણ વાંચો : IRDA ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

  • જાહેરાતમાં આપેલ તમામ વિગતો જુઓ.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

પોસ્ટપગાર
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરરૂ. 10,000/- ફિક્સ
તાલુકા MDM સુપરવાઇઝરરૂ. 15,000/- ફિક્સ

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

અરજી કઈ રીતે કરવી?

  • લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ બંધ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા, તાજેતરના પાસપોર્ટ સાઇઝ ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર, અને તમામ જરૂરી દસ્તાવેજો અરજી સાથે મોકલી શકે છે . .
  • અરજીપત્ર મેળવવું અને સરનામું મોકલવું : ડેપ્યુટી કલેક્ટર, MDM ઓફિસ, નર્મદા

મહત્વપૂર્ણ તારીખ

  • છેલ્લી તારીખ : જાહેરાતની તારીખથી 10 દિવસની અંદર. પ્રકાશિત (જાહેરાત પ્રકાશિત તારીખ : (13.04.2023)
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓના જીવનમાં બનશે શુભયોગ, જાણો તમારું ભવિષ્ય

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here