[MDM] મધ્યાહન ભોજન સંસ્થા ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

PM પોષણ યોજના કચેરી ગાંધીનગરમાં ભરતી : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છીએ કારણ કે પીએમ પોષણ યોજના કચેરી ગાંધીનગર ખાતે પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચો તેમજ જેમને નોકરીની ખુબ જરૂરિયાત છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેર કરજો.

આ પણ વાંચો : જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્ટાફ નર્સ તથા અન્ય વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

MDM ગાંધીનગર ભરતી 2023

પ્રધાનમંત્રી પોષણ યોજના કચેરી ગાંધીનગર દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે, તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

MDM ગાંધીનગર ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામપીએમ પોષણ યોજના કચેરી ગાંધીનગર
પોસ્ટનું નામઅલગ અલગ
નોકરીનું સ્થળગાંધીનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ21 એપ્રિલ 2023
ઇન્ટરવ્યૂની તારીખ06 મે 2023
ઓફિશ્યિલ વેબસાઈટ@ mdm.gujarat.gov.in

પોસ્ટ

પોસ્ટનું નામ
કો-ઓર્ડીનેટર (એડમીન)
પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર (આઇટી)
આ પણ વાંચો : [BARC] ભાભા એટોમીક રિસર્ચ સેન્ટર દ્વારા 4374 જગ્યાઓ પર 10 પાસ માટે ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર (એડમીન)ની પોસ્ટ પર અરજી કરવા માટે તમારે સ્નાતક સાથે એમ.બી.એ કરેલું હોવું જોઈએ. તથા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર (આઇટી)ની પોસ્ટ પર અરજી કરવા માટે તમારે સ્નાતક સાથે માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા એમ.એસ.સી (આઇટી) અથવા કમ્પ્યુટર વિષય સાથે અનુસ્નાતક થયેલા હોવા જોઈએ. વધુ માહિતી માટે કચેરીનો સંપર્ક અવશ્ય કરી લેવો.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

પોસ્ટપગાર
કો-ઓર્ડીનેટર (એડમીન)રૂપિયા 25,000
પ્રોજેક્ટ કોઓર્ડીનેટર (આઇટી)રૂપિયા 25,000

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • પ્રસ્તુત ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે ઈન્ટર્વ્યૂની તારીખે પોતાના જરૂરી દસ્તાવેજો સાથે સ્થળ પર હજાર રહેવાનું થશે.

સરનામું

  • સંયુક્ત કમિશનર
  • PM પોષણ યોજના
  • ગુ. રા. ગાંધીનગર

મહત્વપૂર્ણ તારીખ

નોટિફિકેશનની તારીખ21 એપ્રિલ 2023
ઇન્ટરવ્યૂની તારીખ06 મે 2023
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : આજે સોના ચાંદીના ભાવોમાં ફરી મોંઘવારી, જાણો આજના તાજા ભાવ

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here