Advertisements

MDM ડાંગ ભરતી 2023 : ડાંગ જીલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ 11 માસની કરાર આધારિત જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઈઝરની કુલ 4 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા પછી અરજી કરો.
MDM ડાંગ ભરતી 2023
મધ્યાન ભોજન વિભાગ ડાંગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
MDM ડાંગ ભરતી 2023 – હાઈલાઈટ્સ
પોસ્ટ ટાઈટલ | MDM ડાંગ ભરતી 2023 |
પોસ્ટ નામ | જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર તાલુકા MDM સુપરવાઈઝર |
કુલ જગ્યા | 04 |
સ્થળ | ડાંગ |
વિભાગ | મધ્યાહન ભોજન વિભાગ ડાંગ |
અરજી પ્રકાર | ઓફલાઈન |
પોસ્ટ
પોસ્ટ નામ | જગ્યા |
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર | 01 |
તાલુકા MDM સુપરવાઇઝર | 03 |
શૈક્ષણિક લાયકાત
પોસ્ટ નામ | શૈક્ષણિક લાયકાત |
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર | – માન્ય યુનિવર્સીટીમાં 50% ગુણ સાથે સ્નાતકની પદવી. – સરકાર માન્ય સંસ્થામાંથી CCC પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. |
તાલુકા MDM સુપરવાઇઝર | – માન્ય યુનિવર્સીટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ / ફૂડ એન્ડ ન્યુટ્રીશન / સાયન્સ ડિગ્રી + 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ |
ઉમર મર્યાદા
- નિયમો પ્રમાણે
પગાર ધોરણ
પોસ્ટ નામ | માસિક મહેનતાણું |
જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર | રૂ. 10,000/- ફિક્સ |
તાલુકા MDM સુપરવાઇઝર | રૂ. 15,000/- ફિક્સ |
પસંદગી પ્રક્રિયા
- ઇંટરવ્યૂ આધારિત
અરજી કઈ રીતે કરવી?
નિયત નમુનામાં જાહેરાત પ્રસિદ્ધ થયેથી કચેરી કામકાજના 10 દિવસમાં (તારીખ 18-01-2023 સુધીમાં) અરજી રૂબરૂમાં સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ એ.ડી. / સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમયબાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહી.
અરજી કરતા પહેલા ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી મામલતદાર, મ.ભો.યોની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી માટે મામલતદાર, મ.ભો.યો. દ્વારા લેખિત / ઈ–મેઈલ દ્વારા જણાવવામાં આવશે.
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : ચાંદીનો ભાવ 69 હજારને પાર, સોનું પણ થયું મોંઘુ, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ |
મહત્વપૂર્ણ તારીખ
- અરજી કરવાની છેલ્લી તારીખ : 18.01.2023
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |