માનવ કલ્યાણ યોજના 2023 : આ યોજના અંતર્ગત મળશે ધંધા માટે 28 પ્રકારના અલગ અલગ સાધનોની સહાય

GPSSB Junior Clerk Call Letter 2023

માનવ કલ્યાણ યોજના 2023 : રાજ્ય સરકાર દ્વારા ગરીબો, વંચિતો તેમજ આર્થિક પછાત લોકો માટે ઘણી બધી સરકારી યોજનાઓ અમલી બનાવેલ છે. જેમ કે ખેડૂતો માટે વિવિધ યોજણાઓનો લાભ આપવા માટે આખું ikhedut portal બનાવેલ છે. વિધવા બહેનોને આર્થિક સહાય આપવા માટે વિધવા સહાય યોજના આપવામાં આવે છે. વૃદ્ધ નાગરિકો માટે વૃદ્ધ સહાય યોજના પણ બનાવેલ છે. E Samaj Kalyan Portal પર માનવ ગરિમા યોજના પણ ઓનલાઈન મુકવામાં આવે છે. પરંતુ આજે આપણે માનવ કલ્યાણ યોજના 2023 વિશે માહિતી મેળવીશું.

આ પણ વાંચો : [GMDC] ગુજરાત ખનીજ વિકાસ નિગમ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

માનવ કલ્યાણ યોજના 2023

કમિશ્નરશ્રી કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી, ગાંધીનગર દ્વારા Manav Kalyan Yojana 2023 યોજનામાં ચલાવવામાં આવે છે. રાજ્યના આર્થિક રીતે પછાત વર્ગો, ગરીબ લોકો સ્વરોજગાર ઉભો કરીને આત્મનિર્ભય બને ખૂબ જરૂરી છે. આ યોજના દ્વારા ધંધો, રોજગારી ઉભી કરી શકે તે માટે ઓજારો અને સાધનોની સહાય આપવામાં આવે છે. આ યોજનાના ઓનલાઈન ફોર્મ eKutir Portal ભરાય છે. આજે આ આર્ટિકલના માધ્યમથી માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની વિગતવાર માહિતી મેળવીશું.

આ યોજના બહાર પાડવામાં આવેલ છે. અગાઉના વર્ષોમાં આ યોજનાના અરજી ફોર્મ મેન્યુઅલ રીતે ભરાતા હતા. e-Kutir Gujarat પર આ યોજનાના ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જેથી ગુજરાતના નાગરિકો આ યોજનાનો લાભ લેવા ઘરે બેઠા ઓનલાઈન એપ્લિકેશન કરી શકે.

માનવ કલ્યાણ યોજના 2023 – હાઈલાઈટ્સ

આર્ટિકલનું નામManav Kalyan Yojana
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાBPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને
મળવાપાત્ર સહાયનવો ધંધા અને વ્યવસાય ચાલુ કરવા માટે સાધન સહાય
અરજી પ્રક્રિયાOnline
Official Website-1http://www.cottage.gujarat.gov.in/  
Official Website-2https://e-kutir.gujarat.gov.in/

માનવ કલ્યાણ યોજનાનો લાભ

રાજ્યમાં આર્થિક નબળા કારીગરો જેમને નવો ધંધો કે વ્યવસાય ચાલુ કરવો છે. પરંતુ એમની પાસે આર્થિક મૂડી નથી તો તેમના માટે આ યોજના અમલી બનાવેલ છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને સાધન સહાય આપવામાં આવે છે. જે ના રોજગારીની નવીન તકો પણ પૂરી પાડે છે. લાભ મેળવીને નાના વ્યવસાયો શરૂ કરીને એમની નાણાંકીય સ્થિતિમાં સુધારો કરી શકે છે. માનવ કલ્યાણ યોજનાના કેટલાક લાભો અને વિશેષતાઓ અહીં છે.

આ પણ વાંચો : ગુજરાત ટુરીઝમ કોર્પોરેશન દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત
 • આર્થિક રીતે નબળાં કારીગરો આ યોજનાનો લાભ લઈ શકે છે.
 • ઓછી આવક ધરાવતા રાજ્યના નાગરિકોને સાધન સહાય આપવામાં આવે છે.
 • દરજી, કુંભાર, મોચી અને બ્યુટી પાર્લર સહિત 28 પ્રકારની ધંધા રોજગાર કરતાં લોકોને સરકાર મદદ પૂરી પાડે છે.

માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નકકી કરેલી છે. જે નીચે મુજબ છે.

 • લાભાર્થીની 16 થી 60 વર્ષથી ઓછી વયમર્યાદા ધરાવતા હોવા જોઈએ.
 • ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ તરફથી ગરીબી રેખાની યાદી (BPL) માં સમાવેશ થયેલ હોવો જોઈએ. આ લાભાર્થીઓએ આવકનો દાખલો રજૂ કરવાની જરૂર નથી.
 • અરજદાર ગ્રામ વિસ્તારના હોય તો 1,20,000/થી ઓછી આવક મર્યાદા હોવી જોઈએ.
 • જો અરજદાર શહેરી વિસ્તારનો હોય તો 1,50,000/- થી ઓછી કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ધરાવતા હોય એમને લાભ મળશે.

આ યોજના જાહેર કરવાનો હેતુ

આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા અને પછાત વર્ગોને આત્મનિર્ભર બનાવવાનો ઉદ્દેશ્ય છે. આવા વર્ગના લોકો પૂરતી આવક અને સ્વરોજગાર મેળવી શકે તે માટે સાધન સહાય આપવાનો મુખ્ય હેતુ છે. આ નાગરિકોને સીધી સાધન સહાય આપીને આર્થિક રીતે પગભર બનાવી શકાય છે..

માનવ કલ્યાણ યોજના હેઠળ મળવાપાત્ર સાધનોની યાદી

ક્રમટ્રેડનું નામ
1કડિયા કામ
2સેન્‍ટિંગ કામ
3વાહન સર્વિસીંગ અને રિપેરીંગ
4મોચીકામ
5દરજીકામ
6ભરતકામ
7કુંભારી કામ
8વિવિધ પ્રકારની ફેરી
9પ્લમ્બર
10બ્યુટી પાર્લર
11ઈલેક્ટ્રીક એપ્લાયંન્‍સીસ રીપેરીંગ
12ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
13સુથારીકામ
14ધોબીકામ
15સાવરણી સુપડા બનાવનાર
16દૂધ-દહિં વેચનાર
17માછલી વેચનાર
18પાપડ બનાવટ
19અથાણા બનાવટ
20ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
21પંચર કીટ
22ફ્લોર મિલ
23મસાલા મિલ
24રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
25મોબાઈલ રિપેરીંગ
26પેપરકપ અને ડિશ બનાવટ (સખીમંડળ)
27હેર કટિંગ (વાળંદ કામ)
28રસોઈકામ માટે પ્રેશર કુકર (રદ કરેલ છે.)

માનવ કલ્યાણ યોજના રજીસ્ટ્રેશન પ્રક્રિયા

કમિશ્નરશ્રી, કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી દ્વારા e-Kutir Gujarat Gov Portal બનાવેલ છે. માનવ કલ્યાણ યોજના અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે e-Kutir Portal પર Online Apply કરવાનું હોય છે. ઈ-કુટીર પોર્ટલ પર Manav Kalyan Yojana કેવી રીતે કરવું તેની Steps by Steps માહિતી નીચે મુજબ છે.

આ પણ વાંચો : હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઓનલાઈન અરજી કરો ઘરે બેઠા @parivahan.gov.in
 • સૌપ્રથમ Google માં “eKutir Gujarat” ટાઈપ કરવાનું રહેશે.
 • જેથી Google Result માં જુદી-જુદી વેબસાઈટના પરિણામ બતાવશે.
 • જેમાં Commissioner of Cottage and Rural Industries ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.
 • કમિશ્નર કુટીરની અધિકૃત વેબસાઈટ ખૂલ્યા બાદ Menu Bar માં “E-Kutir” દેખાશે. જેના પર ક્લિક કરવાનું રહેશે.
 • ઈ-કુટીર પર ક્લિક કરતાં હવે Manav Kalyan Yojana 2023” માટેની ઓફિશિયલ વેબસાઈટ ખૂલશે.
 • E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
 • Manav Kalyan Yojana 2023 User Id and Password Create
 • જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કે Login બનાવેલ નથી તો આ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here