મફત હાથ લારી સહાય યોજના : હાથલારી ખરીદવા માટે મળશે 13,800 રૂપિયાની સહાય

મફત હાથ લારી સહાય યોજના : સમાજના દરેક વર્ગોનો વિકાસ થાય તે ખૂબ જરૂરી છે. એટલે જ સમાજના પછાત અને આર્થિક રીતે નાગરિકોને નવો ધંધો અને રોજગાર મેળવે તે ખૂબ જરૂરી છે. જેને ધ્યાને રાખીને સરકાર માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. મફત હાથ લારી સહાય યોજનાનો લાભ કોને મળશે ? આ લાભ કેવી રીતે અને શું મેળવી શકાશે? તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે ? કેવી રીતે અરજી કરવાની રહેશે? તેની માહિતી આ આર્ટિકલ દ્વારા વિગતવાર મેળવીશું.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો બદલાવ, જાણો આજના તાજા ભાવ

મફત હાથ લારી સહાય યોજના

ગુજરાત રાજ્ય સરકાર દરેક નાગરિકો અને વર્ગો માટે સહાય યોજના બહાર પાડતી હોય છે. Department of Social Justice & Empowerment, Government of Gujarat દ્વારા માનવ ગરિમા યોજના બહાર પાડવામાં આવેલ છે. જેના ઓનલાઈન ફોર્મ ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ભરાય છે. જ્યારે કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના 2023 ના ઓનલાઈન ફોર્મ ચાલુ કરવામાં આવેલા છે.

મફત હાથ લારી સહાય યોજના – હાઈલાઈટ્સ

આર્ટિકલનું નામમફત હાથ લારી સહાય યોજના
મુખ્ય યોજનાનું નામManav Kalyan Yojana Gujarat
મફત હાથ લારી સહાય યોજના કઈ યોજનાનો ભાગ છે?માનવ કલ્યાણ યોજના 2023
આ યોજનાના હેઠળ શું લાભ મળે?આ યોજના હેઠળ વિવિધ પ્રકારની ફેરીનો ધંધો કરવા માટે મફત હાથ લારીની સહાય આપવામાં આવે છે.
Mafat Hath Lari Sahay Yojana કેટલી રકમની સહાય મળશે?આ સહાય અન્‍વયે રૂપિયા 13800/- ની કિંમતની હાથ લારી આપવામાં આવે છે.
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતારાજ્યના નક્કી થયેલી આવક મર્યાદા ધરાવતા તથા BPL કાર્ડ ધરાવતા સમાજના નબળા વર્ગને
મળવાપાત્ર સહાયરૂપિયા 13800/- ની કિંમતની હાથ લારી આપવામાં આવશે.  
અરજી પ્રક્રિયાઓનલાઈન અરજી કરવાની રહેશે.
સત્તાવાર વેબસાઇટhttp://www.cottage.gujarat.gov.in/  

મફત હાથ લારી સહાય યોજનાનો ઉદેશ્ય

રાજ્યના તમામ નાગરિકો સ્વ-રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. Manav Kalyan Yojana Gujarat હેઠળ અલગ-અલગ સાધન સહાય આપવામાં આવે છે. યુવાનો, મહિલાઓ અને વિવિધ સખીમંડળો વગેરે પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે ખૂબ જરૂરી છે. સરકારશ્રીની આ વિવિધ પ્રકારની ફેરી યોજના છે. જેને આપણે સરળ શબ્દોમાં “મફત હાથ લારી સહાય યોજના” તરીકે ઓળખાય છે. આ યોજના હેઠળ હાથ લારીને લગતા જેમને ધંધો કે રોજગાર કરવો હોય તેમના માટે છે.

આ પણ વાંચો : [NTPC] નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતીની જાહેરાત

આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

હાથ લારી સહાય યોજના ભારતના સરકારી યોજનાઓમાંથી એક છે જે અસંતોષ પામેલા લોકોને આર્થિક સહાય કરવા માટે છે. આ યોજનાનું ઉદ્દેશ બાળકો, વૃદ્ધજનો, નાંકામ કર્મચારીઓ, ખાંબાળિયો, ખેડુતો અને અન્ય અસંતોષ પામેલા લોકોને આર્થિક સહાય કરવું છે.

  • આ યોજનાનું લાભ લેવા માટે નીચે આપેલી પાત્રતા ક્રમાંકો હોઈ જોઈએ:
  • આવક પ્રમાણની સીમા: આવક પ્રમાણે વાર્ષિક પ્રતિષ્ઠા કે 1,20,000 કરતાં ઓછી હોવી જોઈએ.
  • ઉંમર: આ યોજનાનું લાભ કેવળ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો મળી શકે છે.
  • રહેઠાણ સ્થાન: આ યોજનાનો લાભ કેવળ

હાથ લારી સહાય યોજનામાં મળવાપાત્ર લાભ

Manav Kalyan Yojana 2023 હેઠળ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. જેમાં વિવિધ પ્રકારની ફેરીને લગતા ધંધો કે વ્યવસાય કરી શકે તે માટે આ યોજના છે. જેના અંતર્ગત રૂ. 13800/- ની કિંમતની મફત હાથ લારી સહાયરૂપે આપવામાં આવે છે.

યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો

માનવ કલ્યાણ યોજના હેઠળ અલગ-અલગ સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે. હાથ લારી કરીને જે ધંધા કરી શકે તે માટે, કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. જેનો લાભ લેવા માટે અગાઉથી ડોક્યુમેન્‍ટ નક્કી કરેલા છે. ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્‍ટ અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબના રહેશે.

  • અરજદારો દ્વારા વિવિધ પ્રકારની ફેરી કરી હોય તે તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર
  • લાભાર્થીનું રેશનકાર્ડ
  • ચૂંટણીકાર્ડની નકલ
  • આધારકાર્ડની નકલ
  • અરજદારનો ઉંમર અંગેનો પુરાવો
  • લાભાર્થીની જે જાતિનો હોય તે અંગેનો દાખલો (સરકાશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારીશ્રીનો)
  • ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો / શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ
  • આવક અંગેનો દાખલો

આ યોજનાનો લાભ લેવા અરજી કઈ રીતે કરવી?

Manav Kalyan Yojana Online Application અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે ઈ-કુટીર પોર્ટલ પર કરવાની હોય છે. ઈ-કુટીર પોર્ટલ પર વિવિધ સાધન સહાય માટેકેવી રીતે કરવું તેની સ્ટેપ્સ બાય સ્ટેપ્સ માહિતી નીચે મુજબ છે.

  • સૌથી પહેલાં Google માં “e-Kutir Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગની Official Website eKutir Portal ખૂલશે.
  • ઈ-કુટીર પોર્ટલ પર ક્લિક કરતાં હવે “માનવ કલ્યાણ યોજના pdf” પહેલી યોજના દેખાશે.
  • E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ Manav Kalyan Yojana 2023 નામની અલગ-અલગ યોજના બતાવશે..
  • જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે.
  • જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
  • હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને “વિવિધ પ્રકારની ફેરી” માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓને થશે ધન લાભ, જાણો તમારું ભવિષ્ય

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here