LRD પરીક્ષાનું જિલ્લા ફાળવણીનું ફાઇનલ લિસ્ટ જાહેર, અહીંથી જુઓ તમારું નામ

LRD પરીક્ષાનું જિલ્લા ફાળવણીનું ફાઇનલ લિસ્ટ જાહેર : ઉપરોકત વિષય પરત્વે સવિનય જણાવવાનું કે, સંદર્ભ() માં દર્શાવેલ ઠરાવની જોગવાઇઓ મુજબ લોકરક્ષકની કુલ:-૬૦૦૯ જગ્યાઓ ભરવા માટે મંજુરી આપતાં સંદર્ભ-(૨)થી અધ્યક્ષશ્રી લોકરક્ષક ભરતી બોર્ડ-૨૦૨૧ દ્વારા ભરતી પ્રક્રિયાના અંતે પસંદગી પામેલા ઉમેદવારોનું તા.રપ/૧૦/૨૦૨૨ તથા ત્યારબાદ તબકકાવાર પરિણામ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે, તે પૈકી ભરતી બોર્ડ દ્વારા અત્રેની કચેરીને કુલ: ૬૦૦૯ ઉમેદવારો પૈકી કુલ૫૯૩૭ નુ પરિણામ પ્રસિધ્ધ કરેલ હોય, તે અંગેની આગળની જરૂરી કાર્યવાહી સારું આપના જીલ્લા/યુનીટને ફાળવેલ લોકરક્ષકોની ભરતી માટેના ઉમેદવારોની વિગત આ સાથે સામેલ રાખેલ છે.

આ પણ વાંચો : Festival Poster Maker Apk : આ ઉત્તરાયણની શુભકામનાઓ પાઠવો એક અલગ અંદાજમાં

LRD પરીક્ષાનું ફાઇનલ લિસ્ટ

લોકરક્ષક પરીક્ષા લેવાયને લગભગ ઘણો સામે થઈ ગયો, તથા તેનું રિજલ્ટ અને અન્ય પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે. અને આ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવરાઓ ક્યારનાએ તેમની જિલ્લા ફાળવણીની રાહ જોઈને બેઠા હતા.

જ્યારે બીજી બાજુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ પણ જામી રહ્યો હતો, જેને જોતાં આ ઉમેદવારોના ઓર્ડર્સ અપાયા નહોતા. લાંબા સમયગાળા દરમિયાન આજે ગુજરાત સરકારે આ રાહ જોઈ રહેલા વિધ્યાર્થી ઉમેદવારોનું આજે જિલ્લા વાઈજ મેરીટ લિસ્ટ જાહેર કરી દીધેલ છે. અને તેની સત્તાવાર PDF પણ જાહેર થઈ ગઈ છે.

LRD પરીક્ષાનું ફાઇનલ લિસ્ટ – હાઈલાઈટ્સ

આર્ટિકલનું નામ LRD પરીક્ષાનું જિલ્લા ફાળવણીનું ફાઇનલ લિસ્ટ જાહેર, અહીંથી જુઓ તમારું નામ
આપેલ માહિતી LRD પરીક્ષાનું જીલા વાઈજ લિસ્ટ
જાહેર થયાની તારીખ 13.01.2023
વાર શુક્રવાર
PDF ડાઉનલોડ કરો Click Here

LRD પરીક્ષા ફાઇનલ લિસ્ટ 2023

સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૨૧/૦૩/૨૦૧૭ ના પત્ર ક્રમાંક: મહક/૧૦૨૦૧૩/ ૧૯૩૮/સ ની જોગવાઇઓ ઉપરાંત સામેલ બાંહેધરી પત્રના નમુના મુજબનું (ચારિત્ર્ય, વર્તણૂંક અને પૂર્વવૃત્તાંત/શારીરિક યોગ્યતા પ્રમાણપત્ર સંદર્ભે) બાંહેધરી પત્ર ઉમેદવાર પાસેથી મેળવવાનું રહેશે.

નાણાં વિભાગના ઠરાવ ક્રમાંકઃ ખરચ/૨૦૨૨/૫૭/પાર્ટ-૩/ઝ-૧તા.ર૮/૩/૨૦૧૬ ના ઠરાવમાં દર્શાવેલ જોગવાઇઓ ધ્યાને લઇને કરારની ક્રમ ૧ થી ૧૫ મુજબની બોલીઓ અને શરતોને આધિન લોકરક્ષકોની જગ્યાએ નિમણૂક આપવાની રહેશે. તે સંબધેના જરૂરી બાંહેધરી/પ્રમાણપત્ર મેળવવાના રહેશે તેમજ શરતો અને બોલીઓ નો સ્પષ્ટ ઉલ્લેખ લોકરક્ષકની નિમણૂકના હુકમમાં કરવાનો રહેશે.

LRD પરીક્ષાના લિસ્ટમાં નામ કઈ રીતે ચેક કરવું?

  • સૌપ્રથમ તમારા મોબાઇલમાં ગૂગલ ખોલો
  • ત્યારબાદ સર્ચબારમાં જઈ https://lrdgujarat2021.in/ પર જો
  • આ વેબસાઇટમાં ગયા બાદ બાજુમાં આપેલ ટાસકબાર જુઓ
  • ટાસકબારમાં PDF નું ઓપ્શન આપેલ હશે તેમાં જયને પોતાના જિલ્લાનું નામ લખો
  • નામ સર્ચ કરતાં જ તેમાં તમારું નામ આવશે
આ પણ વાંચો : [SVPNPA] સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી દ્વારા પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત

આ પ્રક્રિયાને ટૂંકમાં પૂર્ણ કરવા માટે નીચે આપેલ મહત્વપુરણ લિસ્ટમાં જયને તેમાં આપેલ PDF ડાઉનલોડ કરી તમારા જિલ્લાનું નામ જોઈ શકો છે.

મહત્વપૂર્ણ લિન્ક

ફાઇનલ મેરીટ લિસ્ટની PDFClick Here
Telegram Chennal Click Here
HomePageClick Here