ગુજરાતનાં મજદૂરો માટે સાયકલ સહાય યોજના : શ્રમિકોને સાયકલ ખરીદવા માટે મળશે સહાય

Cycle Sahay Yojana 2022 | સાયકલ સહાય યોજના 2022 : રાજ્ય સત્તાવાળાઓએ રાજ્યમાં મજૂરોના પરિવહન માટે સાયકલ સબસિડી સ્કીમ શરૂ કરી છે. તે સિવાય, રૂ.ની અસંખ્ય મદદ. રાજ્યના કુલ 9836 મજૂરો અને પરિવારોને 2 કરોડ 32 લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ અને વડોદરામાં રૂ. 4.59 કરોડની સંપૂર્ણ કિંમતે બાંધવામાં આવેલી શ્રમ કલ્યાણ હાર્ટ બિલ્ડીંગનું ઈડેડીકેશન લોંચ કર્યું અને નીચે રૂ. 35 લાખની ગ્રાન્ટથી સ્ટાફની આરોગ્ય તપાસ માટે ત્રણ સેલ વાન અને સેલ એપ લોન્ચ કરી. ઈન્ડિયન ઓઈલ કંપની

આ પણ વાંચો : દીવ સ્માર્ટ સિટી લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

સાયકલ સહાય યોજના 2022

રાજ્યમાં શ્રમયોગીઓના ટ્રાન્સપોર્ટેશન માટે રાજ્ય સરકારે પોતાના કામના સ્થળે અવર જવર કરવા માટે રાજ્ય સરકારે સાયકલ સબસિડી યોજના શરુ કરી છે. તે ઉપરાંત રાજ્યના કુલ 9836 શ્રમયોગી અને પરિવારોને રૂ.2 કરોડ 32 લાખની વિવિધ સહાય પણ આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ અને વડોદરામાં કુલ 4.59 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર ભવનોના ઇ-લોકાર્પણ તેમજ ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન દ્વારા CSR અન્વયે 35 લાખના અનુદાનથી શ્રમિકોની આરોગ્ય તપાસ માટેની ૩ મોબાઇલ વાન અને મોબાઇલ એપને લોન્ચ કરી.

સાયકલ સહાય યોજના – હાઈલાઈટ્સ

યોજનાનું નામ ગુજરાતનાં મજદૂરો માટે સાયકલ સહાય યોજના
યોજના જાહેર કરનાર ગુજરાત સરકાર
હેતુ રાજ્યમાં શ્રમયોગીઓના ટ્રાન્સપોર્ટેશન માટે
મળવાપાત્ર લાભ સાયકલ ખરીદવા માટે 1500 રૂપિયા
સત્તાવાર વેબસાઇટ https://glwb.gujarat.gov.in/

સાયકલ સહાય યોજનાનો હેતુ

રાજ્યમાં શ્રમયોગીઓના ટ્રાન્સપોર્ટેશન માટે રાજ્ય સરકારે પોતાના કામના સ્થળે અવર જવર કરવા માટે રાજ્ય સરકારે ‘સાયકલ સબસિડી યોજના’ શરુ કરી છે. તે ઉપરાંત રાજ્યના કુલ 9836 શ્રમયોગી અને પરિવારોને રૂ.2 કરોડ 32 લાખની વિવિધ સહાય પણ આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ અને વડોદરામાં કુલ 4.59 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર ભવનોના ઇ-લોકાર્પણ તેમજ ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન દ્વારા CSR અન્વયે 35 લાખના અનુદાનથી શ્રમિકોની આરોગ્ય તપાસ માટેની ૩ મોબાઇલ વાન અને મોબાઇલ એપને લોન્ચ કરી.

આ પણ વાંચો : [BSNL] ભારત સંચાર નિગમ દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મજદૂર સાયકલ સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભ

કામના સ્થળોએથી મજૂરો માટે પરિવહનની સરળતા માટે “સાયકલ સબસિડી યોજના” શરૂ કરવામા આવી છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર રૂ. 1500 સાયકલ ખરીદવા માટે. રૂ. 1500 ની સહાયથી 1708 મજૂરોને લાભ થશે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શ્રમિકોને આત્મનિર્ભર બનાવવાની દિશા હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ કાર્યકર્તાઓને તેમની મહેનતથી આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા

  • સાઇકલ ખરીદી માટે જરૂરી આધારો :શ્રમયોગી કંપની દ્વારા આપવામાં આવેલ ઓળખ કાર્ડ.
  • સાઇકલ ખરીદીનું બિલ
  • શ્રમયોગીની આધારકાર્ડની નકલ
  • લાભારથીના બઁક પાસબૂક અથવા કેન્સલ્ડ ચેક.
  • કંપની દ્વારા અત્રેની કચેરી ખાતે ભરપાઈ કરવામાં આવેલ છેલ્લા એક વર્ષની લેબર વેલ્ફેર ફંડ રશિદ.

સાયકલ સહાય યોજના માટે શરતો

  • સાયકલ સહાય યોજના (Cycle Subsidy Yojana 2022) માટે શરતોશ્રમયોગી છેલ્લા એક વર્ષથી નોકરી કરતો હોવો જોઈએ અને તેનો લેબર વેલ્ફેર ફંડ કચેરીમાં નિયમિત જમા થયેલ હોવો જોઈએ.
  • સાઇકલ ખરીદીનું પાકું બિલ હોવું જોઈએ.
  • સાઇકલ ખરીદી કર્યા બાદ છ મહિનાની અંદર જ અરજી અત્રેની કચીરીને મિક્લ્વાની રહેશે.
  • નવી કરીદેલી સાઇકલ પરા જ સહાય આપવામાં આવશે.
  • સાયકલ ખરીદી પર સહાય રૂ.1500 આપવામાં આવશે.
  • નોકરીના સમયગાળા દરમ્યાન આ સહાય માત્ર એક જ વાર આ સહાય મળવા પત્ર રહેશે.
  • સહાય અન્વયે આખરી નિર્ણય માત્ર વેલ્ફેર કમિશનરશ્રી, ન્યાય ક્ષેત્ર અમદાવાદનો રહેશે.
આ પણ વાંચો : [NEW] ગુજરાત મફત પ્લોટ સહાય યોજના : ઘરવિહોણા લોકોને મળશે મફત પ્લોટ

મહત્વપૂર્ણ લિંક

સાયકલ સહાય યોજના અરજી ફોર્મ Click Here
સત્તાવાર વેબસાઇટ Click Here
HomePageClick Here