ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક દ્વારા 10 પાસ પર ભરતી જાહેર

ખેતી બેંકમાં ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ખેતી બેંકની ગુજરાતના 17 જિલ્લાઓમાં ડ્રાઈવર, ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર તથા પ્યુનની પોસ્ટ પર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : ડો.સવિતા બેન આંબેડકર લગ્ન યોજના : યોજના અંતર્ગત બીજી જ્ઞાતિમાં લગ્ન કરનારને મળશે 1 લાખ રૂપિયા

ખેતી બેંકમાં ભરતી 2023

ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ખેતી બેંકમાં ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગુજરાત ના 17 જિલ્લાઓમાં
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોટિફિકેશનની તારીખ27 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ27 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ05 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ www.khetibank.org

પોસ્ટ

  • ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)
  • ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન)
  • ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર)
આ પણ વાંચો : ટ્રેક્ટર સહાય યોજના 2023 જાહેર : યોજના અંતર્ગત ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 60,000 રૂપિયાની સહાય

શૈક્ષણિક લાયકાત

પોસ્ટલાયકાત
ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)ગ્રજ્યુએટ, CCC પાસ, 2 વર્ષનો અનુભવ હોય એવા લોકોને પ્રાધાન્ય
ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન)12 પાસ તથા કોમ્પ્યુટરની પ્રાથમિક જાણકારી
ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર)10 પાસ તથા ફોર વ્હીલનું 5 વર્ષ જૂનું લાયસન્સ

ઉમર મર્યાદા

  • નિયમો મુજબ

પગાર ધોરણ

પોસ્ટપગાર
ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર (DEO)રૂપિયા 15,000
ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન)રૂપિયા 13,000
ટેક્નિકલ આસિસ્ટન્ટ (ડ્રાઈવર)રૂપિયા 14,000

પસંદગી પક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. ખેતી બેંક દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર ખેતી બેંકની સત્તાવાર વેબસાઈટ @ www.khetibank.org પર અરજી કરી શકે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ @ www.khetibank.org પર જાઓ તથા તેના ઉપર Recruitment સેકશનમાં જાઓ.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ27 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ05 જૂન 2023
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો વધારો, જાણો આજના તાજા ભાવ

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here