ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ દ્વારા 8 પાસ માટે ભરતીની જાહેરાત

ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડમાં ભરતી : શ્રી ચલથાણ વિભાગ ખંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડે વિવિધ ખાલી જગ્યાઓ માટે અખબારમાં જાહેરાત પ્રકાશિત કરી છે.નીચેની પોસ્ટ માટે લાયક, અનુભવી અને મહેનતુ ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે.8મું પાસ, 10મું પાસ, ITI, ગ્રેજ્યુએટ, MBBS, M.Sc, B.Sc, BE, DME ડિગ્રી ધારક આ ભરતી માટે અરજી કરી શકે છે.

આ પણ વાંચો : સાયકલ સહાય યોજનાં 2023 : યોજના અંતર્ગત સાયકલ ખરીદવા માટે મળશે રૂ.1500 ની સહાય

ખાંડ ઉદ્યોગ ભરતી 2023

ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ખાંડ ઉદ્યોગ ભરતી 2023 – હાઈલાઈટ્સ

જોબ રિક્રુટમેન્ટ બોર્ડશ્રી ચલથાણ વિભાગ ખંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ
સૂચના નં.
પોસ્ટવિવિધ
ખાલી જગ્યાઓ43
જોબ સ્થાનસુરત
જોબનો પ્રકારગુજરાત નોકરીઓ
એપ્લિકેશન મોડઑફલાઇન

પોસ્ટ

આ પણ વાંચો : ભારતીય નૌકાદળ દ્વારા અગ્નિવીરની 1360 જગ્યાઓ માટે 10 પાસ ઉપર ભરતી જાહેર

શૈક્ષણિક લાયકાત

  • 8 પાસ, 10 પાસ

ઉમર મર્યાદા અને પગાર

  • નિયમો મુજબ

પસંદગી પ્રક્રિયા

  • ઇન્ટરવ્યુ / ટેસ્ટ

અરજી કઈ રીતે કરવી?

  • પાત્રતા ધરાવતા ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે મોકલે.
  • સરનામું : જાહેરાત પર આપેલ.

મહત્વપૂર્ણ તારીખ

શરૂઆતની તારીખ16-5-2023
છેલ્લી તારીખ265-2023
આ પણ વાંચો : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા VDO ની જગ્યાઓ માટે 8 પાસ પર ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here