જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

જામનગર મહાનગરપાલિકા ભરતી 2023: જામનગર મહાનગરપાલિકા દ્વારા મેડીકલ ઓફિસર, સ્ટાફ નર્સ, એમ.પી.એચ.ડબલ્યુ વગેરે જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. જામનગર મહાનગરપાલિકામાં આરોગ્ય શાખા હસ્તક 15માં નાણાપંચ હેઠળ તદ્દન હંગામી ધોરણે મેડીકલ ઓફિસર, સ્ટાફ નર્સ તથા એમ.પી.એચ.ડબલ્યુની 11 માસ માટે કરાર આધારીત માસિક ફિક્સ વળતરથી ભરવા માટે અરજીઓ દર્શાવેલ ગુગલ લિન્કમાં તારીખ 15-03-2023 સુધીમાં કરવાની રહેશે.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવોમાં આજે થયો મોટો બદલાવ, જાણો આજના તાજા ભાવ

JMC ભરતી 2023

જામનગર મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

JMC ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલજામનગર મહાનગરપાલિકા ભરતી 2023
પોસ્ટ નામમેડીકલ ઓફિસર અને અન્ય
કુલ જગ્યા36
છેલ્લી તારીખ15 માર્ચ 2023
સત્તાવાર વેબસાઈટmcjamnagar.com
અરજી પ્રક્રિયાઓફલાઈન

પોસ્ટ

પોસ્ટકુલ જગ્યા
મેડીકલ ઓફિસર12
સ્ટાફ નર્સ12
એમ.પી.એચ.ડબ્લ્યુ (મેલ)12
આ પણ વાંચો : [NEW] ગુજરાત દુકાન સહાય યોજના : નાના વેપારીઓ માટે દુકાન/જગ્યા લેવા માટે બેંક લોન યોજના

શૈક્ષણિક લાયકાત

પોસ્ટશૈક્ષણિક લાયકાત
મેડીકલ ઓફિસરMBBS તથા ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન.
સ્ટાફ નર્સબી.એસ.સી. (નર્સીંગ) અથવા ડીપ્લોમાં ઇન જનરલ નર્સીંગ એન્ડ મીડવાઈફરી ઇન્ડીયન નર્સીંગ કાઉન્સેલીંગ દ્વારા માન્ય સંસ્થામાંથી કરેલ હોવું જોઈએ ગુજરાત નર્સીંગ કાઉન્સેલનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ તેમજ ઉમેદવાર બેઝીક કોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ.
એમ.પી.એચ.ડબ્લ્યુ (મેલ)ધોરણ 12 + એમ.પીએચ.ડબલ્યુ. બેઝીક ટ્રેનીંગ કોર્ષ 1 વર્ષ અથવા સેનેટરી ઇન્સ્પેકટર કોર્સ સરકાર માન્ય સંસ્થામાંથી કરેલ હોવો જોઈએ બેઝીક કોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ ધરાવતા હોવા જોઈએ.

ઉમર મર્યાદા

  • વય મર્યાદા : 45 વર્ષ

પગાર ધોરણ

પોસ્ટ નામમાસીક ફિક્સ વળતર રૂ.
મેડીકલ ઓફિસરબેઝ પે 70,000/- પ્રતિ માસ
સ્ટાફ નર્સબેઝ પે 13,000/- પ્રતિ માસ
બેઝ પેના 5% ઇન્ક્રીમેન્ટ આગામી કોન્ટ્રાકટમાં
એમ.પી.એચ.ડબ્લ્યુ (મેલ)બેઝ પે 13,000/- પ્રતિ માસ

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ કરવામાં આવશે. પોસ્ટ મુજબ અલગ પધ્ધતિ આપેલ છે તેથી જાહેરાત વાંચો.
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓમાં બનશે શુભયોગ, જાણો તમારું ભવિષ્ય

અરજી કઈ રીતે કરવી?

જામનગર મહાનગરપાલિકામાં આરોગ્ય શાખા હસ્તક 15માં નાણાપંચ હેઠળ તદ્દન હંગામી ધોરણે મેડીકલ ઓફિસર, સ્ટાફ નર્સ તથા એમ.પી.એચ.ડબલ્યુની 11 માસ માટે કરાર આધારીત માસિક ફિક્સ વળતરથી ભરવા માટે અરજીઓ દર્શાવેલ ગુગલ લિન્કમાં તારીખ 15-03-2023 સુધીમાં કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખો

છેલ્લી તારીખ15 માર્ચ 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here