જિલ્લા પંચાયત કચેરી, બનાસકાંઠા ખાતે કાયદા સલાહકારની ૦૨ જગ્યા પ્રારંભિક ૧૧ માસ માટે કરાર આધારિત ધોરણે ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી નીચેની વિગતોએ નિયત નમુનામાં અરજી મંગાવવામાં આવે છે.
અનુક્રમણિકા
જીલ્લા પંચાયત બનાસકાંઠા ભરતી
બનાસ્કાન્થા જીલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં એક જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેમાં કાયદા સલાહકારની પોસ્ટો ભરવા માટેની વાત કરવામાં આવી છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
જીલ્લા પંચાયત બનાસકાંઠા ભરતી- હાઇલાઇટ્સ
સંસ્થાનું નામ | જીલ્લા પંચાયત બનાસકાંઠા |
પોસ્ટ | કાયદા સલાહકાર |
કુલ જગ્યાઓ | 02 |
નોકરીનો પ્રકાર | સરકારી નોકરી |
નોકરી સ્થળ | બનાસકાંઠા / ગુજરાત |
અરજી કરવાની છેલ્લી તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસની અંદર |
પોસ્ટ વિશેની માહિતી
પોસ્ટ | જગ્યાઓ |
કાયદા સલાહકાર | 02 |
શૈક્ષણિક લાયકાત
- (૧) માન્ય યુનિવર્સિટીની કાયદાના સ્નાતકની પદવી. (LL.B)
- (૨) વકીલાતની કામગીરીનો લઘુતમ પાંચ વર્ષનો અનુભવ,
- અનુભવ
- તે પૈકી નામ.હાઈકોર્ટમાં ઓછામાં ઓછો ૩ વર્ષની વકીલાતનો અનુભવ અથવા સરકારી વિભાગો વિભાગીય કચેરીઓમાં સરકાર વતી ના.સુપ્રીમ કોર્ટે
- હાઈકોર્ટ કેસમાં બચાવની કામગીરીનો ૩ વર્ષનો અનુભવ. (૩) ccc+ કક્ષાનું કોમ્પ્યુટરનું જ્ઞાન
ઉમર મર્યાદા
- ૫૦ વર્ષ મહતમ
પગાર ધોરણ (પે-સ્કેલ)
- રૂા. ૬૦,૦૦૦/- માસિક એકત્રિત રકમ ફિક્સ
અરજી કઈ રીતે કરવી?
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે. (વધુ વિગતો: કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો)
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |