જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ ભરતી 2022 : જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ તથા સ્પેશ્યલાઈઝડ એડોપ્શન એજન્સી, ભરૂચ માટે 11 માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે મંજુર થયેલ જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્ર્રસિદ્ધ થયેના 10 દિવસમાં અરજી કરવાની રહેશે.
અનુક્રમણિકા
જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ ભરતી 2022
જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ ભરતી 2022 – હાઈલાઈટ્સ
પોસ્ટ ટાઈટલ | જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ ભરતી 2022 |
પોસ્ટ નામ | ચોકીદાર, આયાબેન, નર્સ અને અન્ય |
કુલ જગ્યા | 5 |
સંસ્થા | જીલ્લા બાળ સુરક્ષા એકમ |
પ્રકાર | ઓફલાઈન |
પોસ્ટ પ્રમાણે માહિતી
જીલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ | જગ્યા | શૈક્ષણિક લાયકાત | પગાર |
આઉટરીચ વર્કસ | 1 | બેચરલ ઓફ રૂરલ સ્ટડી / રૂરલ મેનેજમેન્ટ / સોશિયલ વર્ક / ગ્રેજ્યુએટ ઓફ એની ડિસીપ્લીન | રૂ. 11,000/- પ્રતિમાસ |
સ્પેશ્યલાઈઝડ એડોપ્શન એજન્સી, ભરૂચ | |||
નર્સ | 1 | ડીપ્લોમા ઇન નર્સિંગ / અનુભવી અથવા ફ્રેશર | રૂ. 12,000/- પ્રતિમાસ |
આયાબેન | 2 | ધોરણ 7 પાસ | રૂ. 8,000/– પ્રતિમાસ |
ચોકીદાર | 1 | ધોરણ 7 પાસ | રૂ. 8,000/- પ્રતિમાસ |
ઉમર મર્યાદા
- ઉમેદવારની ઉંમર 21 થી 40 વર્ષની હોવી જોઈએ.
પસંદગી પ્રક્રિયા
- ઇંટરવ્યૂ આધારિત
અરજી કઈ રીતે કરવી?
- જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ હસ્ત લેખિત અરજી તાજેતરના ફોટોગ્રાફ અને જરૂરી દસ્તાવેજો સાથે જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, ગ્રાઉન્ડ ફ્લોર, જીલ્લા સેવા સદન ભાગ – 2, ગાયત્રી નગર સામે, ભરૂચ – 392001ને મળે તે રીતે રજી.એ.ડી.થી મોકલવાની રહેશે.
મહત્વપૂર્ણ તારીખ
- જાહેરાત પ્રસિદ્ધ થયેથી 10 દિવસમાં અરજી કરવાની રહેશે.
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |
2 thoughts on “જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચ દ્વારા 7 પાસ પર વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત”