[JAU] જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી JAU ભરતીએ નીચે જણાવેલ જગ્યાઓ માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. તમે JAU ભરતી જુનિયર રિસર્ચ ફેલો પોસ્ટની ભરતી માટે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે જેવી અન્ય વિગતો મેળવી શકો છો.

આ પણ વાંચો : સોના ચાંદીના આજના તાજા ભાવ : તારીખ 27.01.2023

JAU ભરતી 2023

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિઘ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

JAU ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી
પોસ્ટ જુનિયર રિસર્ચ ફેલો પોસ્ટ્સ
ઇંટરવ્યૂ તારીખ 30-012023
શ્રેણી સરકારી નોકરી
પસંદગી મોડ ઇંટરવ્યૂ આધારિત
નોકરી સ્થાન ગુજરાત / ઈન્ડિયા

પોસ્ટ

  • જુનિયર રિસર્ચ ફેલો

શૈક્ષણિક લાયકાત

આ પણ વાંચો : આજનું રાશિફળ : આવતીકાલનો દિવસ રહેશે આ રાશીવાળા વ્યક્તિઓ માટે ખાસ, જાણો તમારું ભવિષ્ય
  • M.F.Sc./ M.Sc. (મરીન બાયોલોજી, મરીન સાયન્સ, એક્વેટિક બાયોલોજી, પ્રાણીશાસ્ત્ર, બાયોટેકનોલોજી, માઇક્રોબાયોલોજી)

ઉમર મર્યાદા

  • ઇન્ટરવ્યુની તારીખ મુજબ 35 વર્ષથી ઓછી ઉંમર

પગાર ધોરણ

  • રૂ. 12000 પ્રતિ માસ

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇંટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો

અરજી કઈ રીતે કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારોને તમામ અસલ પ્રમાણપત્રો સાથે જાહેરાતમાં આપેલા સરનામે હાજર રહેવા વિનંતી છે.
આ પણ વાંચો : પાલનપુર રોજગાર ભરતી મેળો 2023 : 8 પાસથી ગ્રેજયુટ સુધી નોકરીની તકો

મહત્વપૂર્ણ તારીખ

  • ઇંટરવ્યૂ તારીખ : 30-01-2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here