જંબુસર નગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

જંબુસર નગરપાલિકા ભરતી 2023 : નગરપાલિકા જંબુસરમાં એપ્રેન્ટીશીપ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમોનુસાર હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, કોમ્પ્યુટર ઓપરેટર, ઈલેક્ટ્રીશીયન અને અન્ય એપ્રેન્ટીસોની ભરતી કરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો : [IB] ખુફિયા વિભાગ દ્વારા 1675 જગ્યાઓ માટે 10 પાસ પર ભરતીની જાહેરાત

જંબુસર નગરપાલિકા ભરતી 2023

જંબુસર નગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર એપ્રેન્ટિસની જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

જંબુસર નગરપાલિકા ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલજંબુસર નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023
પોસ્ટ નામજંબુસર નગરપાલિકા ભરતી 2023
કુલ જગ્યા09
સંસ્થાજંબુસર નગરપાલિકા
અરજી છેલ્લી તારીખજાહેરાત પ્રસિદ્ધ થયેથી 10 દિવસ
અરજી પ્રકારઓફલાઈન

પોસ્ટ

પોસ્ટ જગ્યાઓ
હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર01
કોમ્પ્યુટર ઓપરેટર / પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ02
ફાયર સેફટી ટેક્નીશીયન (ઓઈલ એન્ડ ગેસ)01
ઈલેક્ટ્રીશીયન02
એકાઉન્ટ એક્ઝિક્યુટીવ02
સર્વેયર01
કુલ જગ્યાઓ 09
આ પણ વાંચો : સક્ષમ શિષ્યવૃતિ સહાય યોજના : વિધ્યાર્થીઓને મળશે 20000 રૂપિયા શિષ્યવૃતિ

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ શૈક્ષણિક લાયકાત
હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટરહેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર / આઈ.ટી.આઈ.
કોમ્પ્યુટર ઓપરેટર / પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટઆઈ.ટી.આઈ. / કોપા
ફાયર સેફટી ટેક્નીશીયન (ઓઈલ એન્ડ ગેસ)આઈ.ટી.આઈ. / ધોરણ 12
ઈલેક્ટ્રીશીયનઆઈ.ટી.આઈ. / એન.સી.વી.ટી. / જી.સી.વી.ટી.
એકાઉન્ટ એક્ઝિક્યુટીવગ્રેજ્યુએટ / બી.કોમ
સર્વેયરસર્વેયર / આઈ.ટી.આઈ

ઉમર મર્યાદા

  • 18 થી 35 વર્ષ

પગાર ધોરણ

  • સરકારશ્રીના નિયમોનુસાર માસિક સ્ટાઇપેન્ડ ચુકવવામાં આવશે.

પસંગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇંટરવ્યૂના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન 10 સુધીમાં જંબુસર નગરપાલિકા કચેરીમાં આર.પી.એ.ડી. / સ્પીડ પોસ્ટથી મુખ્ય અધિકારી, જંબુસર નગરપાલિકાના નામે (કવર પર એપ્રેન્ટીશીપ યોજના ટ્રેડ સહિત લખી) મોકલી આપવાના રહેશે. સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. તમામ ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરે લેખિતમાં અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોનું ચાંદી થયું આજે સસ્તું, ચાંદીની વધી ચમક, જાણો આજના તાજા ભાવ

મહત્વપૂર્ણ તારીખ

  • જાહેરાત પ્રસિદ્ધ થયેથી 10 દિવસમાં અરજી કરવાની રહેશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here