[ITI] ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગુજરાત દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ITI ગુજરાત ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાતની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થમાં ભરતી જાહેર થઈ ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ITI ગુજરાત ભરતી 2023

ઔદ્યોગિક તાલીમ સંસ્થા – ITI ગુજરાત દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ITI ગુજરાત ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામસરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા
નોકરીનું સ્થળગુજરાત
અરજી કરવાનું માધ્યમઓફલાઈન
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ05 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15 સપ્ટેમ્બર 2023
સત્તાવાર વેબસાઈટhttps://itiadmission.gujarat.gov.in/

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઔદ્યોગિક તાલીમ સંસ્થા દ્વારા પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટરની પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી છે.

શૈક્ષણિક લાયકાત

  • મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થાની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી લાયકાત વિસ્તારપૂર્વક તમે નીચે આપેલ જાહેરાતમાં વાંચી શકો છો.

ઉમર મર્યાદા

  • ઔદ્યોગિક તાલીમ સંસ્થાની આ ભરતીમાં ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જરૂરી છે તથા વધુમાં વધુ વયમર્યાદા માટે કોઈ માપદંડ નક્કી કરવામાં આવેલ નથી.

પગાર ધોરણ

  • ગુજરાત ઔદ્યોગિક તાલીમ સંસ્થાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને એક પિરિયડ દીઠ 90 રૂપિયા તથા દરરોજ 540 રૂપિયા એટલે કે માસિક વધુમાં વધુ રૂપિયા 14040 સુધી પગારધોરણ ચુકાવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • ગુજરાત ઔદ્યોગિક તાલીમ સંસ્થાની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ અથવા લેખિત પરીક્ષા અથવા સ્કિલ ટેસ્ટના આધારે પણ કરી શકે છે. ઉમેદવારની પસંદગી કરવાની સંપૂર્ણ સત્તા ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાસે છે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં તમારે ઓફલાઈન માધ્યમ જેવા કે ઇન્ડિયા પોસ્ટ અથવા રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.
  • ફોર્મ મોકલવાનું સરનામું ઔદ્યોગિક તાલીમ સંસ્થા ઇડર છે.

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ05 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ15 સપ્ટેમ્બર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો