ઇન્ડિયન આર્મીમાં આવી TGC ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ભારતીય આર્મી TGC ભરતી 2022: ભારતીય સેનાએ ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્પ્સ (TGC) ની જગ્યાઓ માટે જાહેરનામું બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ ભારતીય સેના કુલ 40 જગ્યાઓ પર ભરતી કરશે. આ ભરતી માટેની સૂચના 1 નવેમ્બર 2022ના રોજ બહાર પાડવામાં આવી હતી. રુચિ ધરાવતા અને લાયક ઉમેદવારો ભારતીય આર્મી TGC ભરતી 2022 માટે તેની સત્તાવાર વેબસાઇટ @joinindianarmy.nic.in દ્વારા 30.11.2022 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

ઇન્ડિયન આર્મી ભરતી 2022

નીચે અમે તમારી સાથે ભારતીય સેનાની આ સૂચના સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી શેર કરી રહ્યા છીએ, જેને વાંચીને તમે આ સૂચના સંબંધિત દરેક મહત્વપૂર્ણ માહિતી સમજી શકો છો અને તમારી અરજી કરી શકો છો. ભારતીય સેનાની આ ભરતી પોસ્ટમાં તમે જાણશો કે,

આ પણ વાંચો : ડ્રાયવીંગ લાઇસન્સ માટે ઓનલાઈન અરજી કરો ઘરે બેઠા, આ રહી પદ્ધતિ

ઇન્ડિયન આર્મી ભરતી – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામ ભારતીય સેના (Indian Army)
પોસ્ટ ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC)
કુલ જગ્યાઓ 40
અરજી પ્રક્રિયા શરુ થયા તારીખ 01.11.2022
અરજી કરવાની છેલ્લી તારીખ 30.11.2022
અરજી મોડ ઓનલાઈન
નોકરી સ્થળ ભારતમાં ગમે ત્યાં
નોકરીનો પ્રકાર સરકારી નોકરી

પોસ્ટ

 • ટેકનિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC) : 40

શૈક્ષણિક લાયકાત

 • ઉમેદવારો પાસે માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સંબંધિત ક્ષેત્રમાં ડિગ્રી (B.E./ B.Tech) હોવી જોઈએ.

ઉમર મર્યાદા

 • લઘુત્તમ વય મર્યાદા 21 વર્ષ
 • મહત્તમ વય મર્યાદા 27 વર્ષ
આ પણ વાંચો : UPSC દ્વારા વિવિધ જગ્યાઓ માટે મોટી ભરતીની જાહેરાત

પગાર ધોરણ

 • રૂપિયા. 56,100/ ભથ્થા સાથે

પસંદગી પ્રક્રિયા

 • ભારતીય સેનાની પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થશે.
  • પ્રારંભિક પરીક્ષા
  • ઈન્ટરવ્યુ
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી તપાસ

અરજી કઈ રીતે કરવી?

 • ભારતીય સેનામાં PO ની ભરતી માટે અરજી કરવા માટે નીચે આપેલા સરળ પગલાં અનુસરો.
 • સૌ પ્રથમ, તમારી યોગ્યતા માટે સત્તાવાર સૂચના તપાસો
 • નીચે આપેલ ઓનલાઈન અરજી લિંક @www.joinindianarmy.nic.in પર ક્લિક કરો.
 • તે પછી “ભારતીય આર્મી TGC ભરતી” ની સૂચના દેખાશે, તેને ખોલો.
 • નોટિફિકેશનને ધ્યાનથી વાંચો અને વિનંતી કરેલ તમામ માહિતી સ્ટેપ બાય સ્ટેપ ભરો.
 • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
 • છેલ્લે, તમારી ઓનલાઈન અરજી કન્ફર્મ કરો અને અરજી ફોર્મ પ્રિન્ટ કરો.
આ પણ વાંચો : હવે ખરીદો માત્ર 10 રૂપિયામાં LED બલ્બ, મળશે 3 વર્ષની ગેરંટી, ખરીદો આ રીતે

મહત્વપૂર્ણ તારીખ

 • ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ: 01.11.2022
 • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 30.11.2022

મહત્વપૂર્ણ લીંક

સત્તાવાર જાહેરાત Click Here
સત્તાવાર સાઈટ Click Here
HomePageClick Here