ઇન્ડિયન આર્મી ભરતી 2022: ઇન્ડિયન આર્મી દ્વારા ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC 137) માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. એન્જીનીયરીંગ ગ્રેજ્યુએટ ની ડીગ્રી ધરાવતા ફક્ત અપરણિત ઉમેદવાર આ ભરતી માં ઓનલાઈન ફોર્મ ભરી શકશે.આ ભરતી માં પસંદગી પામેલ ઉમેદવારોને ઇન્ડિયન મિલિટરી એકેડમી (IMA) દહેરાદૂન ખાતે પોસ્ટિંગ આપવામાં આવશે.
અનુક્રમણિકા
ઇન્ડિયન આર્મી ભરતી 2022
ઇન્ડિયન આર્મી દ્વારા TGC 137 ની જગ્યાઓ માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવ્યું છે. આ ભરતીમાં 20 થી 27 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકશે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 16 નવેમ્બર 2022 થી 15 ડિસેમ્બર 2022 સુધી ઓનલાઈન ભરી શકાશે.
ઇન્ડિયન આર્મી ભરતી 2022 – હાઈલાઈટ્સ
સંસ્થાનું નામ | ઇન્ડિયન આર્મી |
પોસ્ટનું નામ | ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્ષ – 137 |
કુલ જગ્યાઓ | 40 |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
નોકરી સ્થળ | IMA , દહેરાદૂન |
નોકરી પ્રકાર | સરકારી નોકરી |
પદોની જાણકારી
પોસ્ટનું નામ | જગ્યાઓ |
Civil | 11 |
Computer Science | 09 |
Electrical | 03 |
Electronics | 06 |
Mechanical | 09 |
Misc Engg. Streams | 02 |
કુલ જગ્યાઓ | 40 |
શૈક્ષણિક લાયકાત
- પોસ્ટ પ્રમાણે અલગ અલગ એન્જીનીયરીંગ ની ડીગ્રી, શૈક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
આયુ સીમા
- ન્યૂનતમ : 20 વર્ષ
- મહત્તમ : 27 વર્ષ
વેતન
- ન્યૂનતમ : 56,100
- મહત્તમ : 1,77,500
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારો ની પસંદગી મેડિકલ ટેસ્ટ,ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ફાઇનલ મેરીટ લિસ્ટ ના આધારે કરવામાં આવશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.
અરજી કઈ રીતે કરવી
- ભારતીય સેનાની અધિકૃત વેબસાઇટની મુલાકાત લો
- સૂચના વિગતો ચકાસો
- એપ્લિકેશન લિંક પર ક્લિક કરો અને રજીસ્ટર બનાવો
- નોંધણી પછી તમારા આઈડી અને પાસવર્ડ સાથે લોગ ઇન કરો
- અરજી ફોર્મ ભરો
- સંબંધિત પ્રમાણપત્રો/દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો
- અરજી ફોર્મ ફરીથી તપાસો અને સબમિટ કરો.
મહત્વપૂર્ણ તિથિયા
- છેલ્લી તારીખ – 15 ડિસેમ્બર 2022
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર નોટિફિકેસન | Click Here |
સત્તાવાર સાઇટ | Click Here |
HomePage | Click Here |