IDBI બેન્ક દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, 29,000 થી પગાર શરૂ

IDBI બેંકમાં ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે આઈડીબીઆઈ બેંકમાં 1000+ જગ્યાઓ પર નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો ભારે વધારો, જાણો આજના તાજા ભાવ

IDBI બેંકમાં ભરતી 2023

ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા IDBI બેન્ક દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

IDBI બેંકમાં ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામએક્ષેકયુટીવ
નોકરીનું સ્થળભારત
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોટિફિકેશનની તારીખ24 મે 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ24 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ07 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ www.idbibank.in

પોસ્ટ

  • એક્ઝિક્યુટિવ
આ પણ વાંચો : ખેડૂત સાધન સહાય યોજના 2023 : ખેતીવાડીના સાધનો ખરીદવા માટે મળશે રૂ. 15,000 ની સહાય

શૈક્ષણિક લાયકાત

  • આઇડીબીઆઈની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોઈપણ કોલેજ તથા કોર્સમાં સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ. અન્ય લાયકાત સંબંધી તમામ માહિતી માટે એક વખત જાહેરનામું અવશ્ય વાંચી લેવું.

ઉમર મર્યાદા

  • નિયમો મુજબ

પગાર ધોરણ

આઈડીબીઆઈ બેન્કની આ ભરતીમાં પસંદગી થયા બાદ ઉમેદવારને પ્રથમ વર્ષે માસિક રૂપિયા 29,000, બીજા વર્ષે માસિક રૂપિયા 31,000 તથા ત્રીજા વર્ષે માસિક રૂપિયા 34,000 પગારધોરણ મળવાપાત્ર રહેશે.

પસંદગી પ્રક્રિયા

જો તમે આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયા માંથી પસાર થવાનું રહેશે.

  • ઓનલાઈન ટેસ્ટ (OT)
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV)
  • પર્સનલ ઈન્ટરવ્યુ (PI) અને
  • પ્રી રિક્રુટમેન્ટ મેડિકલ ટેસ્ટ (PRMT)

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ @ www.idbibank.in પર જાઓ તથા તેના ઉપર Career સેકશનમાં જાઓ.
  • તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
  • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓને મળશે શુભ સમાચાર, જાણો તમારું ભવિષ્ય

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ24 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ07 જૂન 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here