Advertisements
હિન્દુસ્તાન પેટ્રોલિયમ ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે હિન્દુસ્તાન પેટ્રોલિયમમાં 275+ જગ્યાઓ પર સરકારી નોકરીની તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.
અનુક્રમણિકા
હિન્દુસ્તાન પેટ્રોલિયમ ભરતી 2023
હિન્દુસ્તાન પેટ્રોલિયમ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ ભરતી 2023 – હાઈલાઈટ્સ
સંસ્થાનું નામ | હિન્દુસ્તાન પેટ્રોલિયમ |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 18 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 18 સપ્ટેમ્બર 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.hindustanpetroleum.com/ |
પોસ્ટનું નામ
પોસ્ટનું નામ |
---|
મિકેનિકલ એન્જિનિયર |
ઇલેક્ટ્રિકલ એન્જિનિયર |
ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર |
સિવિલ એન્જિનિયર |
કેમિકલ એન્જિનિયર |
સિનિયર ઓફિસર |
ફાયર એન્ડ સેફ્ટી ઓફિસર |
ક્વોલિટી કંટ્રોલ (QC) ઓફિસર્સ |
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ |
લો ઓફિસર્સ |
લો ઓફિસર્સ-એચઆર |
મેડિકલ ઓફિસર |
જનરલ મેનેજર |
વેલફેર ઓફિસર |
ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (IS) ઓફિસર |
શૈક્ષણિક લાયકાત
- મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો.
ઉમર મર્યાદા
- નિયમો પ્રમાણે
પગાર ધોરણ
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
---|---|
મિકેનિકલ એન્જિનિયર | રૂપિયા 50,000 થી 1,60,000 સુધી |
ઇલેક્ટ્રિકલ એન્જિનિયર | રૂપિયા 50,000 થી 1,60,000 સુધી |
ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર | રૂપિયા 50,000 થી 1,60,000 સુધી |
સિવિલ એન્જિનિયર | રૂપિયા 50,000 થી 1,60,000 સુધી |
કેમિકલ એન્જિનિયર | રૂપિયા 50,000 થી 1,60,000 સુધી |
સિનિયર ઓફિસર | રૂપિયા 60,000 થી 1,80,000 સુધી |
ફાયર એન્ડ સેફ્ટી ઓફિસર | રૂપિયા 50,000 થી 1,60,000 સુધી |
ક્વોલિટી કંટ્રોલ (QC) ઓફિસર્સ | રૂપિયા 50,000 થી 1,60,000 સુધી |
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ | રૂપિયા 50,000 થી 1,60,000 સુધી |
લો ઓફિસર્સ | રૂપિયા 50,000 થી 1,60,000 સુધી |
લો ઓફિસર્સ-એચઆર | રૂપિયા 50,000 થી 1,60,000 સુધી |
મેડિકલ ઓફિસર | રૂપિયા 50,000 થી 1,60,000 સુધી |
જનરલ મેનેજર | રૂપિયા 1,20,000 થી 2,80,000 સુધી |
વેલફેર ઓફિસર | રૂપિયા 50,000 થી 1,60,000 સુધી |
ઇન્ફર્મેશન સિસ્ટમ્સ (IS) ઓફિસર | રૂપિયા 65,000 સુધી |
પસંદગી પ્રક્રિયા
હિન્દુસ્તાન પેટ્રોલિયમની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.
- કોમ્પ્યુટર ટેસ્ટ
- ગ્રુપ ટાસ્ક
- પર્સનલ ઇન્ટરવ્યૂ
અરજી કઈ રીતે કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે HP ની વેબસાઈટ https://www.hindustanpetroleum.com/ પર જઈ રજીસ્ટ્રેશન કરી લો.
- હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
- હવે આ ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડી દો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
મહત્વપૂર્ણ તારીખ
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 18 ઓગસ્ટ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 18 સપ્ટેમ્બર 2023 |
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
હોમપેજ | અહીં ક્લિક કરો |