Advertisements

Advertisements

iKhedut Portal : ખેડૂતોને લગતી વિવિધ સરકારી યોજનાઓની માહિતી માટેનું પોર્ટલ

રાજ્યમાં અને આખાય દેશમાં અત્યારે ડિજીટલ ક્રાંતિ ચાલી રહી છે. સરકારી કચેરીઓ, પ્રાઈવેટ સંસ્થાઓ તથા દરેક વિભાગ પોતાની સેવાઓ ઓનલાઈન બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા eSamaj Kalyan Portal અમલી બનાવેલ છે. એવી જ રીતે કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા ઈ-કુટિર પોર્ટલ બનાવવામાં આવેલ છે. વધુમાં રાજ્યના નાગરિકોને 190 થી વધારે સેવાઓનો લાભ આપવા માટે Digital Gujarat Portal બનાવવમાં આવેલ છે. તો ખેડૂતોની સેવા અને યોજનાઓનો લાભ આપવા માટે ikhedut Portal બનાવેલ છે.

Advertisements

Advertisements

આ પણ વાંચો : [GHB] ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

iKhedut Portal

પ્રિય વાંચકો, આઈ ખેડૂત પોર્ટલ બાગાયતિ વિભાગની, પશુપાલન વિભાગની, મસ્ત્ય પાલનની તથા ખેતીવાડી વિભાગની ઘણી બધી યોજના અમલી બનાવેલ છે. આ તમામ યોજનાઓના ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. તો આ સ્કીમો ikhedut Portal Online Registration કેવી રીતે કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.

iKhedut Portal – હાઈલાઈટ્સ

આર્ટિકલનું નામઆઈ ખેડૂત પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી
વિભાગનું નામકૃષિ, સહકાર અને ખેડૂત ક્લ્યાણ વિભાગ
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
પોર્ટલનો ઉદ્દેશખેડૂતને ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે સરળતા રહે, તે માટે આ પોર્ટલ બનાવવા આવેલ છે.
લાભાર્થીની પાત્રતાગુજરાતના પાત્રતા ધરાવતા ખેડૂત લાભાર્થીઓ
અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજી કરવાનું માધ્યમOnline

iKhedut Portal નો ઉદેશ્ય

રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારશ્રી સતત પ્રયત્નશીલ રહે છે. જેને ધ્યાનમાં રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. આ તમામ ખેડૂત યોજનાઓના Online Form એક જ પ્લેટફોર્મ પરથી ખેડૂતો ભરી શકે, તે હેતુથી આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. ઈ ખેડૂત પોર્ટલથી ખેડૂતો યોજનાઓનો લાભ લેવામાં ખૂબ જ સરળતા રહે છે.

આ પણ વાંચો : વાહન અકસ્માત સહાય યોજના 2023 : યોજના હેઠળ મળશે હોસ્પિટલ ખર્ચ માટે રૂપિયા 50000 ની સહાય

iKhedut ની યોજનાઓના વિવિધ ભાગો

ક્રમવિભાગનું નામ
1ખેતીવાડી ની યોજનાઓ
2પશુપાલનની યોજનાઓ
3બાગાયતી યોજનાઓ
4મત્સ્ય પાલન ની યોજનાઓ    
5ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ
6આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ 2022-23    
7ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ      
8સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ 2022-23   
9ગોડાઉન સ્કીમ  ૨૫% કેપીટલ સબસિડી
10ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના

પોર્ટલ પર અરજી કરવા માટેના દસ્તાવેજો

ગુજરાતના ખેડૂતો માટે ખેડૂત યોજનાનો લાભ આપવા માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના Online Form ભરાય છે. આઈ ખેડૂત પોર્ટલ પરની યોજનાનો લાભ લેવા તથા ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

 • ખેડૂતની જમીનની નકલ 712
 • એસ.સી. જ્ઞાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
 • એસ.ટી. જ્ઞાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
 • રેશનકાર્ડની નકલ (Ration Card)
 • ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
 • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
 • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
 • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
 • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
 • મોબાઈલ નંબર
 • બેંક ખાતાની પાસબુક
 • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક

iKhedut Portal પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું?

 • સૌપ્રથમ લાભાર્થીએ Google Search ખોલવાનું રહેશે. જેમાં “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
 • જેમાં લાભાર્થીઓએ “Ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
 • Google માં જે પરિણામ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
 • રાજ્ય સરકારની અધિકૃત ikhedut Portal ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
 • Ikhedut Portal
 • Image Credit: Ikhedut Official Portal
 • જેમાં વિવિધ યોજના બતાવશે. જેમાં તમારે જે વિભાગની અરજી કરવાની હોય તેના પર ક્લિક કરવાનું રહેશે.
 • ધારકો કે, “બાગાયતી વિભાગ” ની ઓનલાઈન અરજી કરવાની હોય તો, તેના પર ક્લિક કરો.
 • “Bagayati Yojana” ખોલ્યા પછી ચાલુ વર્ષની અલદ-અલગ બાગાયતી યોજના બતાવશે.
 • જેમાં તમારે જે યોજના પર ક્લિક કરવાનું હોય તેની સામે આપેલ “અરજી કરો” તેના પર ક્લિક કરો.
 • તમને પૂછવામાં આવશે કે, “તમે વ્યકિતગત લાભાર્થી કે સંસ્થાકીય લાભાર્થી છો?” જેમાં તમારે પસંદ કરીને “આગળ વધવા ક્લિક કરો” તેના પર ક્લિક કરવું.
 • ફરીથી તમને પૂછવામાં આવશે કે, “તમે રજિસ્ટર્ડ અરજદાર છો?”
 • જેમાં તમારે રજીસ્ટ્રેશન કરેલ હા” અને રજીસ્ટ્રેશન કરેલ નથી તો “ના” પસંદ કરવાનું રહેશે.
આ પણ વાંચો : સોના ચાંદીના આજના તાજા ભાવ તારીખ : 18.03.2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટClick Here
HomePageClick Here

Leave a Comment