HDFC બેન્ક દ્વારા 12551 જગ્યાઓ માટે 10 પાસ પર પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત

HDFC Bank Recruitment 2023 : આજ ના સમય માં નોકરી મેળવવી એ મોટી વાત કહેવાય એમાં જો સરકારી નોકરી મળે તો આપનું તથા આપના પરિવાર ની જીવન બદલાઈ જાય. એટલે અમે દરરોજ સરકારી તથા ખાનગી નોકરી ની જાહેરાત ની વિવિધ માહિતી આપ ની સાથે શેર કરીએ છીએ. આજે ની ભરતી એચડીએફસી બેંક માં આવી છે. તો આ HDFC Recruitment 2023 પોસ્ટ ને છેલ્લા સીધી જરૂર વાંચજો અને આપ ના મિત્રો સાથે શેર જરૂર કરજો.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આ પાંચ રાશીવાળા વ્યક્તિઓ માટે આજનો દિવસ રહેશે ખાસ, જાણો તમારું ભવિષ્ય

HDFC બેન્ક ભરતી 2023

HDFC ભરતી 2023 HDFC બેંક એ ખાનગી સેકટરની મોટી બેંક છે. જેમા ઘણા યુવાનો જોડાઇને પોતાની કારકિર્દી બનાવી ચૂકયા છે. HDFC બેંકમા નોકરીઓ માટે પગારધોરણ પણ સારુ હોય છે. તમે જો બેંક મા જોડાઇને કારકીર્દી બનાવવા માંગતા હોય તો એચડીએફસી બેંક એક સારો વિકલ્પ રહેશે. તમે જો નિયત લાયકાત ધરાવતા હોઇ અને તે પ્રકરની કામગીરીમા નિપુણતા ધરાવતા હોય તો HDFC બેંક ઘણી સારા પગારની નોકરીઓ ઓફર કરી રહિ છે.

HDFC બેન્ક ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામહાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ
ક્ષેત્રભારત
શ્રેણીબેન્કિંગ તથા નાણાકીય સેવાઓ
પોસ્ટનું નામવિવિધ જગ્યાઓ
કુલ ખાલી જગ્યા12551
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ15 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખપોસ્ટ મુજબ અલગ અલગ
ઓફિશ્યિલ વેબસાઈટhttps://www.hdfcbank.com/

પોસ્ટ

HDFC બેંક ની નોટિફિકેશન માં જણાવ્યા મુજબ અલગ અલગ પોસ્ટ માટે ભરતી આવેલી છે. જે નીચે મુજબ છે.

આ પણ વાંચો : સરકારી મુદ્રણાલય વડોદરા દ્વારા વિવિધ જગ્યાઓ માટે 8 પાસ પર ભરતીની જાહેરાત
  • એનાલિટિક્સ ઓફિસર
  • આસિસ્ટન્ટ મેનેજર
  • બ્રાન્ચ મેનેજર
  • બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
  • ક્લાર્ક, કલેકશન
  • ઓફિસર, કસ્ટમર
  • રિલેશનશિપ મેનેજર
  • કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ
  • એક્સપર્ટ ઓફિસર
  • ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ ઓફિસર
  • જનરલ મેનેજર
  • હેડ ઓફ ઓપેરશન
  • મેનેજર, નેટવર્ક એન્જીનીયર
  • પ્રોબેશનરી ઓફિસર
  • રિકવરી ઓફિસર

શૈક્ષણિક લાયકાત

HDFC બેંક ની આ ભરતી માટે દરેક પોસ્ટ માટે અલગ અલગ શેક્ષણિક લાયકાત રાખવામા આવી છે જેમાં 10 પાસ, 12 પાસ, સ્નાતક તથા અનુસ્નાતકનો સમાવેશ થાય છે. તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગો છો તે ભરતીને લગતી તમામ માહિતી તમે ઓફીસીયલ નોટીફીકેશનમા જોઇ શકો છો.

ઉમર મર્યાદા

  • પોસ્ટ પ્રમાણે અલગ અલગ

પગાર ધોરણ

  • દરેક પોસ્ટ મુજબ અલગ પગાર ધોરણ હોય છે.

પસંદગી પ્રક્રિયા

  • દરેક પોસ્ટ માટે અલગ અલગ સીલેકશન પ્રોસેસ છે. અરજી કર્યા બાદ અરજદારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ તથા ગ્રુપ ડિસ્કશન દ્વારા કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • HDFC બેંક ની ભરતી માટે અરજી કરતી વખતે તમારે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ઓફીસીયલ ભરતી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે HDFC બેંકની સત્તાવાર વેબસાઈટ https://hdfcbankcareers.hirealchemy.com/ પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જવાનુ રહેશે. અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક જરુરી ડિટેઇલ સબમીટ કરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • બધી માહિતી બરોબર ભરેલી હોય તો ફોર્મ સબમીટ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
આ પણ વાંચો : બરવાળા નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે 10 પાસ પર ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ15 માર્ચ 2023
અરજી કરવાની છેલ્લી તારીખNotify Soon

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here