Gujarati Calendar 2024 : નવું ગુજરાતી કેલેન્ડર નવા વર્ષના તહેવારો, શુભ મુહૂર્ત અને ચોઘડિયા

આ એપ્લિકેશન તમને વર્ષ 2024 નુ ગુજરાતી કેલેન્ડરની ડાઉનલોડ કરી શકો તેવી PDF પ્રદાન કરે છે, તેને તમારા મોબાઇલ ઉપકરણ પર રાખવાની સગવડતા સુનિશ્ચિત કરે છે. તમે તહેવારો અથવા જાહેર રજાઓ સહેલાઈથી ચેક કરી શકો છો, જે તેને આખા વર્ષ દરમિયાન મહત્વપૂર્ણ તારીખો સાથે જોડાયેલા રહેવા માટે એક મૂલ્યવાન સાધન બનાવે છે.

વિક્રમ સંવત 2080 નું આગમન હવે ખુબ નજીક છે, અને ગુજરાતીઓ તેમના ઘરોને નવા કેલેન્ડર અને તરીખિયાથી સજાવવા માટે તૈયાર થઈ ગયા છે. જો તમે ગુજરાતી કેલેન્ડર શોધી રહ્યા છો, તો અહિથી PDF સ્વરુપે ડાઉનલોડ કરી શકો છો.

Gujarati Calendar 2024 Important Point

આર્ટિકલ નામ Gujarati Calendar App
આર્ટિકલની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
ટોટલ ડાઉનલોડર 10000+
એપ કેટલી ભાષામાં ઉપલબ્ધ છે? આ એપમાં ગુજરાતી ભાષામાં માહિતી આપવામાં આવેલ છે.
Gujarati Calendar App

ગુજરાતી કેલેન્ડર 2024 ની વિશેષતાઓ

વિક્રમ સંવત 2080ની શુભ શરૂઆત થવા જઇ રહી છે. ત્યારે દરેક લોકો ઘરે નવુ ગુજરાતી કેલેન્ડર અને તારીખીયા લાવતા હોય છે. આ માટે તીથી તોરણ મુજબ ગુજરાતી કેલેન્ડર 2024 અને અન્ય વિવિધ ગુજરાતી પંચાંગ 2024 ખરીદતા હોય છે. આ માટે આ આર્ટીકલ મા આપણે Gujarati Calendar 2024 pdf અને ગુજરાતી કેલેન્ડર એપ. ની માહિતી મેળવીશુ.

  • આજનુ પંચાંગ
  • આજના ચોઘડીયા
  • આજનુ રાશીફળ
  • વાર્ષિક રાશીફળ
  • તહેવારોનુ લીસ્ટ 2024
  • જાહેર રજા લીસ્ટ 2024
  • આજની તીથી
  • આજના શુભ મુહુર્ત
  • દરરોજના સૂર્યોદય અને સૂર્યાસ્ત સમય
  • આજનુ નક્ષત્ર
  • આજની રાશી
  • કુંડલી
  • આજના વાહન ખરીદી શુભ મુહુર્ત
  • 2024 ના લગ્ન ના શુભ મુહુર્ત
  • બેંક રજા લીસ્ટ
  • હિંદુ કેલેન્ડર 2024
  • કેલેન્ડર વિક્રમ સંવત 2080

Gujarati Calendar App 2024

Gujarati Calendar 2024, Hindu calendar app, Gujarati panchang app, Gujarati calendar app download, Gujarati calendar app, gujarati calendar app 2024, Free Gujarati calendar app. Gujarati calendar, Panchang, Tithi, Choghadiya, Muhurt, Festivals, Rashiphal, Kundli, Gujarati Calendar 2024

ગુજરાતી કેલેન્ડર 2024 ની ફાયદાઓ

  • આ એપ મા ગુજરાતી કેલેન્ડર 2024 આપવામા આવ્યુ છે.
  • દરેક મહિના ના કેલેન્ડર ને ઈમેજ અને PDF તરીકે સેવ કરી શકો છો.
  • રાશીફળ 2024 આપવામા આવ્યુ છે.
  • Tithi Toran Gujarati Calendar 2024 મા દરરોજ નો સૂર્યાસ્ત અને સુર્યોદય નો સમય આપવામા આવ્યો છે.
  • આ કેલેન્ડર મા દરેક મહિનાના ઉપવાસના દિવસો આપવામા આવ્યા છે.
  • આ કેલેન્ડર વિક્રમ સંવત 2080 માટે આપવામા આવ્યુ છે.
  • આજનો દિનવિશેષ આપવામા આવ્યો છે.
  • આ એપ. મા જાહેર રજા 2024 ના દિવસો આપવામા આવ્યા છે.
  • આ એપ. મા બેંક રજા લીસ્ટ 2024 ના દિવસો આપવામા આવ્યા છે.
  • આ એપ મા આજના ચોઘડીયા અને આજના મુહુર્ત પણ આપવામા આવ્યા છે.
  • આ એપ. દરેક ધર્મ ના તહેવારો નુ લીસ્ટ આપવામા આવ્યુ છે.

ગુજરાતી કેલેન્ડરનું એપ ઉપયોગી લિંક

ગુજરાતી કેલેન્ડર એપ ડાઉનલોડ કરો અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો