Gujarat Police Recruitment 2024 । ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમમાં આવી ભરતી 2024

GSPHC ભરતી 2024 : નોકરી મેળવવાની ઈચ્છા અને રસ ધરાવતા ઉમેદવારો માટે એક ખુશખબર આવી ગઈ છે કે GSPHC Recruitment 2024 એટ્લે કે ગુજરાત પોલીસ આવ્સ નિગમ લિમિટેડમાં ભરતીમાં વિવિધ પોસ્ટ પ્રમાણે કુલ 90 જેટલી જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. આ નોકરી મેળવવા માંગતા ઉમેદવારોને 20920 સુધી પગાર ધોરણ મળવા પાત્ર છે. જેથી ઉમેદવારોને આ ભરતીમાં અરજી કરી અને પસંદગી થયે આ વિવિધ પોસ્ટમાં નોકરી મળી શકે છે. આવો જોઈએ વધુ માહિતી આ નોકરી વિશેની.આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે મહત્વપૂર્ણ તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાઓની સંખ્યા, પગાર, ઉમર મર્યાદા, શેક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી ની માહિતી તમને આ લેખમાં જાણવા મળશે.

ગુજરાત પોલીસ ભરતી 2024 હાઈલાઈટ્સ

વિભાગ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ
વર્ષ 2024
નોકરીનું સ્થળ ગુજરાત, ભારત
છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઈટ https://gsphc.gujarat.gov.in/
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ

ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ અગત્યની તારીખ

વિગત તારીખ
ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 09 જાન્યુઆરી 2024
ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ 09 જાન્યુઆરી 2024
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ તારીખ 20 જાન્યુઆરી 2024

જગ્યાનું નામઅરજી કરવાની રીત

ગુજરાત રાજ્ય પોલીસ નિગમ દ્વારા સિવિલ એન્જીનીયર, ઇલેક્ટ્રીક એન્જીનીયર તથા જનરલ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

કુલ જગ્યા

આ GSPHC Recruitment 2023 ભરતી માં કુલ 90 જગ્યા પર ભરતી કરવાની છે. નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

પગાર ધોરણ

આ GSPHC Recruitment 2023 ભરતી માં ઉમેદવારોની પસંદગી થયે નીચે મુજબ પગારધોરણ નિયત કરવામાં આવ્યું છે.ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનની આ એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર માસિક રૂપિયા 9000 પગારધોરણ ચુકવવામાં આવશે.

શેક્ષણિક લાયકાત

ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે. કઈ પોસ્ટ માટે કેટલી શેક્ષણિક લાયકાત જરૂરી છે એ તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા

પસંદગી પ્રક્રિયા તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ www.gsphc.gujarat.gov.in પર જઈજવાનું રહેશે.
  • ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
  • હવે જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરો.
  • ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
  • ત્યાર બાદ અરજી ફી ઓનલાઈન ભરો.
  • ભવિષ્યના અનુસંધાને અરજીની પ્રિન્ટ કાઢી લો.

ઉપયોગી લિન્ક

જાહેરાત માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો