ગુજરાત મેટ્રોમાં આવી 434 જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત, પગાર 1 લાખથી શરૂ

ગુજરાત મેટ્રો ભરતી 2023 : ગુજરાત મેટ્રો માં 434 જગ્યા પર સરકારી નોકરી મેળવવાનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : 2000ની નોટ હવે બાદ રૂ. 100, 200 અને 500 રૂપિયાની નોટને લઇને મોટા સમાચાર

ગુજરાત મેટ્રો ભરતી 2023

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ગુજરાત મેટ્રો ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટનું નામઅલગ અલગ
સંસ્થાનું નામગુજરાત મેટ્રો રેલવે કોર્પોરેશન
નોકરીનું સ્થળગુજરાત
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
નોટીફિકેશન તારીખ10 મે 2023
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ10 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ09 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ લીંકhttps://www.gujaratmetrorail.com/

પોસ્ટ

પોસ્ટજગ્યાઓ
સ્ટેશન કોન્ટ્રોલર/ટ્રેન ઓપરેટર160
કસ્ટમર રિલેશન આસિસ્ટન્ટ (CRA)46
જુનિયર એન્જીનીયર ઈલેકટ્રોનીક્સ28
જુનિયર એન્જીનીયર – ઇલેક્ટ્રિકલ્સ21
જુનિયર એન્જીનીયર – મિકેનિકલ12
જુનિયર એન્જીનીયર – સિવિલ06
મેઇન્ટેનર – ફીટર58
મેઇન્ટેનર – ઇલેક્ટ્રોનિક્સ33
મેઇન્ટેનર -ઇલેક્ટ્રિકલ્સ60
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : આજે સોના ચાંદીના ભાવોમાં થયો મોટો બદલાવ, જાણો આજના તાજા ભાવ

શૈક્ષણિક લાયકાત

  • આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

પોસ્ટપગાર
કસ્ટમર રિલેશન આસિસ્ટન્ટ (CRA)રૂપિયા 25,000 થી 80,000
સ્ટેશન કોન્ટ્રોલર/ટ્રેન ઓપરેટરરૂપિયા 33,000 થી 1,00,000
જુનિયર એન્જીનીયર ઇલેક્ટ્રિકલ્સરૂપિયા 33,000 થી 1,00,000
જુનિયર એન્જીનીયર – ઈલેકટ્રોનીક્સ રૂપિયા 33,000 થી 1,00,000
જુનિયર એન્જીનીયર – મિકેનિકલરૂપિયા 33,000 થી 1,00,000
જુનિયર એન્જીનીયર – સિવિલરૂપિયા 33,000 થી 1,00,000
મેઇન્ટેનર – ફીટરરૂપિયા 20,000 થી 60,000
મેઇન્ટેનર -ઇલેક્ટ્રિકલ્સરૂપિયા 20,000 થી 60,000
મેઇન્ટેનર – ઇલેક્ટ્રોનિક્સરૂપિયા 20,000 થી 60,000

પસંદગી પ્રક્રિયા

ગુજરાત મેટ્રોની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામા સફળ થવાનું રહેશે

  • ગુજરાતી ભાષાની પરીક્ષા
  • લેખિત પરિક્ષા

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે તમે ગુજરાત મેટ્રોની સત્તાવાર વેબસાઈટ https://www.gujaratmetrorail.com/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે તમને Online Application Link” જોવા મળશે તેના ઉપર ક્લિક કરો એટલે એક Form ખુલી જશે.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : IDBI બેન્ક દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, 29,000 થી પગાર શરૂ

મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ10 મે 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ09 જૂન 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here