ગુજરાત હાઇકોર્ટ દ્વારા પટાવાળાની 1499 જગ્યાઓ માટે મોટી ભરતીની જાહેરાત

Gujarat police Bharti 2023

HC PEON Bharti 2023: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાતની નીચલી અદાલતો હસ્તકની પટાવાળા (વર્ગ 4) (જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહિતનો સમાવેશ થાય છે)ની 1499 ખાલી જગ્યાઓ ભરવા માટે યોગ્યતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે.ગુજરાત હાઇકોર્ટ દ્વારા કુલ 1499 HC OJAS PEON Bharti 2023 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો : સરકારે કર્યો PAN-Aadhaar લિંક કરવાની સમય મર્યાદામાં વધારો, જાણો હવે છેલ્લી તારીખ કઈ છે?

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023

ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં એક મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર પટાવાળાની 1499 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોઈ જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલGujarat High Court Bharti 2023 | Gujarat High Court Recruitment 2023
પોસ્ટ નામગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023
કુલ જગ્યા1499
સ્થળગુજરાત રાજ્ય
સત્તાવાર વેબસાઈટhttps://gujarathighcourt.nic.in
https://hc-ojas.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

પોસ્ટ

પોસ્ટકુલ જગ્યાઓ
પટાવાળા 1499
આ પણ વાંચો : Read Along App by Google : હવે તમારા બાળકોને વાંચતાં શીખવાડો ગૂગલ વડે

શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો.

ઉમર મર્યાદા અને પગાર

  • નિયમો પ્રમાણે

પસંદગી પ્રક્રિયા

  • ટૂંક સમયમાં અપડેટ કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સત્તાવાર વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે
આ પણ વાંચો : E Samaj Kalyan Portal Registration 2023 : ધંધા વિષયક તમામ યોજનાઓનો લાભ મેળવો આ પોર્ટલ દ્વારા

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખટૂંક સમયમાં અપડેટ કરવામાં આવશે.
અરજી કરવાની છેલ્લી તારીખટૂંક સમયમાં અપડેટ કરવામાં આવશે.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here