ગુજરાત હાઇકોર્ટ દ્વારા સિવિલ જજની જગ્યાઓ માટે ભરતી જાહેર

ગુજરાત હાઈકોર્ટની ભરતી 2023 : ગુજરાત હાઈકોર્ટે સિવિલ જજની 193 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોએ જાહેરાત વાંચ્યા પછી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો : હવે ગુજરાત સરકારની તમામ યોજનાઓની માહિતી મેળવો એક જ PDF દ્વારા

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023

ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામગુજરાત હાઈકોર્ટ
પોસ્ટ સિવિલ જજ
કુલ જગ્યાઓ 193
નોકરી સ્થળગાંધીનગર
અરજી કરવાની છેલ્લી તારીખ14.04.2023

પોસ્ટ

પોસ્ટકુલ જગ્યાઓ
સિવિલ જજ193

શૈક્ષણિક લાયકાત

  • ટૂંક સમયમાં ઉપલબ્ધ.

ઉમર મર્યાદા

  • સત્તાવાર જાહેરાત તપાસો.

પગાર ધોરણ

  • Rs.77,8401,36,520

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરત તપાસો.
આ પણ વાંચો : સોના ચાંદીના આજના તાજા ભાવ તારીખ : 07.03.2023

અરજી કઈ રીતે કરવી?

  • પાત્ર અને રસ ધરાવતા અરજદારો/ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ફોર્મેટમાં જ “ઓનલાઈન અરજી” કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

  • ઓનલાઈન અરજી: 15.03.23 થી શરૂ થાય છે
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 14.04.23

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here