ગુજરાત હાઇકોર્ટ દ્વારા 1778 આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023 : ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ 1777 ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે. રસ ધરાવતા ઉમેદવારે આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન એપ્લાય લિંક નીચે આપેલ છે . Gujarat High Court Bharti 2023 ની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે.

આ પણ વાંચો : મફત હાથ લારી સહાય યોજના : હાથલારી ખરીદવા માટે મળશે 13,800 રૂપિયાની સહાય

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023

ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટની 1778 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અને ઓનલાઈન ઓફિસીયલ વેબ સાઈટ મારફતે અરજી કરવાની રહેશે. જે મિત્રો Gujarat High Court Assistant Recruitment 2023 ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2023 – હાઈલાઈટ્સ

જાહેરાત ક્રમાંકRC/1434/2022(II)
પોસ્ટ ટાઈટલGujarat High Court Assistant Bharti 2023
પોસ્ટ નામગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023
કુલ જગ્યા1778
સ્થળગુજરાત રાજ્ય
સત્તાવાર વેબસાઈટhttps://gujarathighcourt.nic.in
https://hc-ojas.gujarat.gov.in
અરજી પ્રકારઓનલાઈન

પોસ્ટ

પોસ્ટકુલ જગ્યાઑ
આસિસ્ટન્ટ 1778
આ પણ વાંચો : [NTPC] નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

  • સ્નાતકની ડિગ્રી. લાયકાતની અન્ય માહિતી માટે જાહેરાત વાંચો.

ઉમર મર્યાદા

ન્યૂનતમ ઉમર21 વર્ષ
મહત્તમ ઉમર35 વર્ષ
  • અનામત વર્ગના ઉમેદવારોને સરકારના ધારા ધોરણ મુજબ વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે.

પગાર ધોરણ

  • રૂ. 19,900-63,200/- પે મેટ્રિક્સ

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને પ્રેક્ટીકલ/સ્કિલ ટાઈપીંગ ટેસ્ટના માર્ક્સ મુજબ થશે (નિયમ મુજબ)

અરજી કઈ રીતે કરવી?

  • સત્તાવાર વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો બદલાવ, જાણો આજના તાજા ભાવ

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી શરૂ તારીખ : 28-04-2023 (12:00 કલાક)
  • અરજી છેલ્લી તારીખ : 19-05-2023 (23:59 કલાક)

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here