જાણો આ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માં તમારા વિસ્તારમા કયા કયા ઉમેદવારો છે? ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણી ઉમેદવારોની યાદી જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો અંત આજે આવી ગયો છે..આજે ભાજપ કોંગ્રેસ આપ અને બીટીપી તરફથી ઉમેદવારો ની યાદી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. અત્યાર સુધી જાહેર થયેલા ઉમેદવારોની સંપૂર્ણ યાદી માહિતી બતાવવા જઈ રહ્યા છે,આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022
નમસ્કાર મિત્રો છેલ્લા 1 મહિનાથી ગુજરાતમાં ચૂંટણીનો જબરદસ્ત માહોલ જામ્યો છે, આચારસંહિતા લાગતા પહેલા ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી એ ગુજરાત વિધાનસભામાં પગપેસારો કરવા જીત હાંસલ કરવા ઘણી બેઠકો કરી, તથા ઘણી સભાઓ કરી. પરંતુ 3 નવેમ્બરથી આચારસંહિતા લાગતાની સાથે જ બેઠકો બંધ થઇ ગઈ અને રપ્રચારો થતા પણ અટવાઈ ગયા છે.
તમારા વિસ્તારમા કયા કયા ઉમેદવારો છે?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં 1 ડીસેમ્બરના રોજ પ્રથમ ચરણ અને 5 ડીસેમ્બરના રોજ બીજું ચરણ અને પરિણામ 8 ડીસેમ્બરના રોજ જાહેર થશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 સમયપત્રક
મતદાન ઘટનાઓ | 1 લી તબક્કો (89 એસી) | 2 જી તબક્કો (93 એસી) |
---|---|---|
નોટિફિકેશન બહાર પાડવાની તારીખ | 5th November, 2022 (Saturday) | 10th November, 2022 (Thursday) |
નામાંકન કરવાની છેલ્લી તારીખ | 14th November, 2022 (Monday) | 17th November, 2022 (Thursday) |
નામાંકનોની ચકાસણી માટેની | 15th November, 2022 (Tuesday) | 18th November, 2022 (Friday) |
ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ | 17th November, 2022 (Thursday) | 21st November, 2022 (Monday) |
મતદાનની તારીખ | 1st December, 2022 (Thursday) | 5th December, 2022 (Monday) |
મતગણતરી તારીખ | 8th December, 2022 (Thursday) | 8th December, 2022 (Thursday) |
જે તારીખ પહેલા ચૂંટણી પૂર્ણ થશે | 10th December, 2022 (Saturday) | 10th December, 2022 (Saturday) |
મહત્વપૂર્ણ લીંક
ભાજપના ઉમેદવારોનું લીસ્ટ | Click Here |
કોંગ્રેસનાં ઉમેદવારોનું લીસ્ટ | Click Here |
AAP નાં ઉમેદવારોનું લીસ્ટ | Click Here |
BTP ઉમેદવારોનું લીસ્ટ | Click Here |
HomePage | Click Here |
3 thoughts on “Gujarat Election 2022 : તમારા વિસ્તારમા કયા કયા ઉમેદવારો છે? જુઓ અહીં ક્લિક કરીને”