GSRTC રાજકોટ વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

GSRTC રાજકોટ ભરતી 2023 ગુજરાત ST વિભાગ દ્વારા નોકરીની સુવર્ણ તક ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રાજકોટ માં તાજેતરમાં વિવિધ ટ્રેડ માટે ભરતીની જાહેરાત ૨૦૨૩, આ એપ્રેન્ટિસ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. એપ્રેન્ટીસ અધિનિયમ 1961 દ્વારા કોપા, મોટર મીકેનીક, ફીટર અને અન્ય ટ્રેડ માટે નિગમના રાજકોટ વિભાગમાં તાલીમ મેળવવા માંગતા ઉમેદવારોએ અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે થયો ઘટાડો, જાણો આજના તાજા ભાવ

GSRTC રાજકોટ ભરતી 2023

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર રાજકોટ વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

GSRTC રાજકોટ ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ – GSRTC
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
ભરતીનું લોકેશનરાજકોટ
છેલ્લી તારીખ૩૧-૦૫-૨૦૨૩
સત્તાવાર વેબસાઈટgsrtc.in

પોસ્ટ

ટ્રેડનું નામ
કોપા
મોટર મીકેનીક
ડીઝલ મીકેનીક
ફીટર
વેલ્ડર (ગેસ અને ઇલેક્ટ્રીક)
ઓટો. ઈલેક્ટ્રીકશ્યન
ડિગ્રી મીકેનીકલ એન્જીનીયરીંગ
આ પણ વાંચો : નળાકાર નેટહાઉસ સ્ટ્રક્ચર સહાય યોજના : ખેડૂતોને નેટહાઉસ બનાવવા માટે મળશે 14 લાખની સહાય

શૈક્ષણિક લાયકાત

  • આઈ.ટી.આઈ. પાસ / ૧૦ પાસ / ડીગ્રી મિકેનિકલ ઈન્જીનીયરીંગ (વર્ષ ૨૦૨૦ પછી પાસ કરેલ હોવું જોઈએ)

ઉમર મર્યાદા

  • ઓછામાં ઓછી વય : ૧૮ વર્ષ
  • વધુમાં વધુ વય : ૨૮ વર્ષ

પગાર ધોરણ

  • તાલીમ દરમિયાન સ્ટાઇપેન્ડ સરકારશ્રીએ નક્કી કરેલ ધારા ધોરણ પ્રમાણે ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો.

અરજી કઈ રીતે કરવી?

આ GSRTC રાજકોટ ભરતી 2023 ની અરજી કરવામાં માટે, જે ઉમેદવારો અરજી કરવા માંગો છો તમેના પહેલા સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઈટ https://www.apprenticeshipindia.gov.in/ પર રજીસ્ટ્રેશન કરવું પડશે અને તેમની પ્રિન્ટ આઉટ લેવી પડશે. ત્યારબાદ ઉમેદવારોએ ૩૧-૦૫-૨૦૨૩ પહેલા અરજદારે એસ.ટી. વિભાગીય નિયામકશ્રીની કચેરી, ગોંડલ રોડ, રાજકોટ રૂબરૂ જઈને ફોર્મ જમા કરાવવું પડશે.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓ રહેજો સાવધાન આવી શકે છે મુશ્કેલી, જાણો તમારું ભવિષ્ય

મહત્વપૂર્ણ તારીખ

  • તારીખ 02-062023 સુધી 18:00 કલાક સુધીમાં

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here