GSRTC ભરૂચ ભરતી 2022 : એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજી કરો

ગુ.રા.મા.વા.વ્ય. નિગમ ભરૂચ વિભાગમાં એપ્રેન્ટીસ એકટ ૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર નિયત કરેલ ટ્રેડોમાં જેવા કે એમ.એમ.વી., ડીઝલ મીકે., વેલ્ડર, ઓટો ઇલે., ઇલે. બોડીબિલ્ડર, કો.પા. વાયરમેન આઇ.ટી.આઇ.માં પાસ ઉમેદવારની એપ્રેન્ટીસ તરીકે ભરતી યોજાનાર હોય તે માટે ઉમેદવારોએ www.apprenticeshipindia.org.in વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલની હાર્ડકોપી મેળવ્યા બાદ અરજી કરી શકશે. તારીખ ૨૨/૮/૨૦૨૨ થી ૦૯૦૯ ૨૦૨૨ સુધીમાં સવારે ૧૧.૦૦ થી ૧૪.૦૦ કલાક દરમ્યાન એસ.ટી. વિભાગીય કચેરી, ભોલાવ ભરૂચ વહીવટી શાખા ખાતેથી રજાનાં દિવસો સિવાય રૂબરૂમાં અરજીપત્રક મેળવી લેવું તથા કોર્મ ભરીને તારીખ ૧૨/૦૯ ૨૦૨૨ સુધીમાં પરત જમા કરવવાનું રહેશે

GSRTC ભરૂચ ભરતી 2022

GSRTC ભરૂચ ભરતી 2022 : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરૂચ વિભાગ દ્વારા તાજેતરમાં એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. જેમાં આ નિગમ દ્વારા એપ્રેન્ટિસની વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલ છે.

GSRTC ભરૂચ ભરતી- હાઇલાઇટ્સ

જાહેરાત કરનાર સંસ્થા GSRTC ભરૂચ
પોસ્ટ એપ્રેન્ટીસ
આવેદન પ્રક્રિયા શરુ થયા તારીખ 22.08.2022
અરજી કરવાની છેલ્લી તારીખ 09.09.2022
નોકરીનો પ્રકાર સરકારી નોકરી
નોકરી સ્થળ ભરૂચ/ ગુજરાત

પોસ્ટ

  • એપ્રેન્ટીસ

શૈક્ષણિક લાયકાત

  • એમ.એમ.વી., ડીઝલ મીકે., વેલ્ડર, ઓટો ઇલે., ઇલે. બોડીબિલ્ડર, કો.પા. વાયરમેન આઇ.ટી.આઇ.માં પાસ ઉમેદવારની એપ્રેન્ટીસ તરીકે ભરતી

પસંદગી પ્રક્રિયા

  • ઈન્ટરવ્યું આધારિત

અરજી કઈ રીતે કરવી?

  • અરજી કરવા ઈચ્છુક લાયક ઉમેદવાર આ ભરતીમાં આવેદન કરવા માટે સત્તાવાર જાહેરાતમાં આપેલ સરનામે આવશ્યક દસ્તાવેજો સાથે જઈ અરજી કરી શકે છે.

સરનામું : એસ.ટી. વિભાગીય કચેરી, ભોલાવ ભરૂચ વહીવટી શાખા

  • નોંધ : અગાઉ એપ્રેન્ટીસની તાલીમ લીધેલ ઉમેદવારો અરજી કરી શકશે નહિ.

મહત્વપૂર્ણ તારીખ

  • આવેદન પ્રક્રિયા શરુ થયા તારીખ : 22.08.2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 09.09.2022

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here