
GSFC Bharti 2023: ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર કેમિકલ લિમિટેડ (GSFC) દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સૂચનાઓ વાંચી અને અરજી કરવાની રહેશે. ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર ભરતી 2023 દ્વારા વિવિધ જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. જે મિત્રો GSFC ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે સારો મોકો છે. ભરતીની તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.
આ પણ વાંચો : [IFSCA] ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર્સ ઓથોરિટી દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત |
GSFC ભરતી 2023
ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર કેમિકલ લિમિટેડ (GSFC) દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
GSFC ભરતી 2023 – હાઈલાઈટ્સ
પોસ્ટ ટાઈટલ | GSFC Bharti 2023 |
પોસ્ટ નામ | વિવિધ જગ્યાઓ |
કુલ જગ્યા | – |
સંસ્થા | ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર (GSFC) |
સત્તાવાર વેબસાઈટ | gsfclimited.com |
અરજી પ્રકાર | ઓનલાઈન |
પોસ્ટ
- સંશોધન અધિકારી (ઔધોગિક ઉત્પાદનો)
- સંશોધન અધિકારી (ખાતર ઉત્પાદનો)
- જુનિયર ફીલ્ડ એક્ઝિક્યુટિવ (ગ્રેડ-1) (MRD)
- જુનિયર ફીલ્ડ એક્ઝિક્યુટિવ (ગ્રેડ–1) (સુરક્ષા)
- જુનિયર ફીલ્ડ એક્ઝિક્યુટિવ (ગ્રેડ-1) (કોર્પોરેટ કોમ્યુનિકેશન)
- ડેટા એનાલિટિક્સ નિષ્ણાત / સિનિયર ડેટા એનાલિટિક્સ નિષ્ણાત (OLTC)
શૈક્ષણિક લાયકાત
- સંબંધિત ક્ષેત્રમાં માસ્ટર / પોસ્ટ ગ્રેજયુએટ / પીએચડી ડિગ્રી (સત્તાવાર જાહેરાતમાં વિગતો જુઓ)
- શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરી અધિકૃત સુચના વાંચો.
ઉમર મર્યાદા
- 40 વર્ષથી વધુ નહીં (RO (ખાતર ઉત્પાદનો) / RO (ઔદ્યોગિક ઉત્પાદનો)
- 50 વર્ષથી વધુ નહીં (JFE (ગ્રેડ-1) (સુરક્ષા))
- 27 વર્ષથી વધુ નહીં (JFE (ગ્રેડ-1) (કોર્પોરેટ કોમ્યુનિકેશન) / JFE (MRD)
- 35 વર્ષથી વધુ નહીં (ડેટા એનાલિટિક્સ નિષ્ણાત / સિનિયર ડેટા એનાલિટિક્સ નિષ્ણાત (OLTC)
પગાર ધોરણ
- નિયમો પ્રમાણે
પસંદગી પ્રક્રિયા
- પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો
અરજી કઈ રીતે કરવી?
- સત્તાવાર વેબસાઇટ http://gworld.gsfclimited.com/ પર જાઓ
- જાહેરાત પર ક્લિક કરો.
- સૂચના ખુલશે તેને વાંચો અને યોગ્યતા તપાસો.
- ઉમેદવારોએ નોંધણી કરવી જોઈએ અને લોગીન દ્વારા અરજી કરવી જોઈએ.
- ઉમેદવારોએ જરૂરી વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
- તમારો ફોટોગ્રાફ અને હસ્તાક્ષર અપલોડ કરો.
- પછી ઓનલાઈન પેમેન્ટ કરો.
- પછી એપ્લિકેશન ફોર્મ જુઓ ક્લિક કરો.
- ઉમેદવારોને સબમિટ કરતા પહેલા તેમના અરજી ફોર્મમાં ફેરફાર કરવાની તક આપવામાં આવશે.
- તમારે અરજી ફોર્મ ફરી એકવાર તપાસવું જોઈએ કે માહિતી સાચી છે કે ખોટી.
- તે પછી સબમિટ બટન પર ક્લિક કરો, તમારું ઓનલાઈન ફોર્મ સબમિટ થઈ જશે.
- પછી તમારી નોંધણી સ્લિપ જનરેટ કરો અને પ્રિન્ટ કરો.
મહત્વપૂર્ણ તારીખ
- ઓનલાઈન અરજીની શરૂ તારીખ : 08-02-2023
- ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ : 18-02-2023
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |
Advertisements