[GSEB] ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, કાર્યક્રમ જુઓ અહીંથી

ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2023 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 પરીક્ષા તારીખ 2023 અને ધોરણ 12 પરીક્ષા પરીક્ષા તારીખ 2023 જાહેર કરવામાં આવી છે. પરીક્ષા પરીક્ષા કાર્યક્રમ મુજબ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા તારીખ 14-03-2023ના રોજ શરૂ થશે.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવમાં આજે થયો બદલાવ, જાણો તમારા શહેરના આજના ભાવ

ધોરણ 10-12 પરીક્ષા કાર્યક્રમ 2023

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) 01 મે 1960 ના રોજ અસ્તિત્વમાં આવ્યું, બોર્ડ ગુજરાત રાજ્યમાં શિક્ષણને લગતી તમામ પ્રવૃત્તિઓ જેમ કે રાજ્યની ઉચ્ચ શૈક્ષણિક સિસ્ટમનો વિકાસ, નિયંત્રણ, વહીવટી અને આયોજન કરવા માટે જવાબદાર છે. બોર્ડની સૌથી મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓમાં પરીક્ષાનું આયોજન, પરિણામ જાહેર કરવું, અભ્યાસક્રમ નક્કી કરવો, તારીખોની પુષ્ટિ કરવી શામેલ છે. GSEB ગુજરાત રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનું આયોજન કરે છે.

ધોરણ 10-12 પરીક્ષા કાર્યક્રમ 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2023
ધોરણ 12 પરીક્ષા કાર્યક્રમ 2023
પોસ્ટ નામધોરણ 10 બોર્ડ પરીક્ષા તારીખ 2023 જાહેર
ધોરણ 10 બોર્ડ પરીક્ષા તારીખ 2023 જાહેર
પોસ્ટ પ્રકારબોર્ડ પરીક્ષા ટાઈમ ટેબલ
બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ ગાંધીનગર
પરીક્ષા શરૂ તારીખ14 માર્ચ 2023
પરીક્ષા છેલ્લી તારીખ28 માર્ચ 2023
સત્તાવાર વેબ સાઈટhttp://gseb.org

ધોરણ 10 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ 2023 જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ધોરણ 10ની પરીક્ષા 14 માર્ચ 2023ના રોજ શરૂ થશે અને 28 માર્ચ 2023ના રોજ પૂર્ણ થશે.

તારીખ / વારવિષય કોડ
14-03-2023 (મંગળવાર)ગુજરાતી (પ્રથમ ભષા) 01
હિન્દી (પ્રથમ ભષા) – 02
મરાઠી (પ્રથમ ભષા) – 03
અંગ્રેજી (પ્રથમ ભષા) – 04
ઉર્દુ (પ્રથમ ભષા) – 05
સિંધી (પ્રથમ ભષા) – 06
તામિલ (પ્રથમ ભષા) – 07
તેલગુ (પ્રથમ ભષા) – 08
ઉડિયા (પ્રથમ ભષા) – 09
16-03-2023 (ગુરુવાર)સ્ટાન્ડર્ડ ગણિત – 12
17-032023 (શુક્રવાર)બેઝીક ગણિત – 18
20-03-2023 (સોમવાર)વિજ્ઞાન – 11
23-03-2023 (ગુરુવાર)સામાજિક વિજ્ઞાન – 10
25-03-2023 (શનિવાર)અંગ્રેજી (દ્વિતીય ભષા) – 16
27-03-2023 (સોમવાર)ગુજરાતી (દ્વિતીય ભષા) – 13
28-03-2023 (મંગળવાર)હિન્દી (દ્વિતીય ભષા) – 14
સિંધી (દ્વિતીય ભષા) – 15
સંસ્કૃત (દ્વિતીય ભષા) – 17
ફારસી (દ્વિતીય ભષા) – 19
અરબી (દ્વિતીય ભષા) – 20
ઉર્દુ (દ્વિતીય ભષા) – 21

વોકેશનલ કોર્ષ (41, 42, 43, 44, 49, 50, 76, 78, 80)
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓને થશે ધનલાભ, જાણો તમારું ભવિષ્ય

ધોરણ 12 પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ 2023 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ધોરણ 12ની પરીક્ષા 14 માર્ચ 2023ના રોજ શરૂ થશે અને 29 માર્ચ 2023ના રોજ પૂર્ણ થશે.

તારીખ / વારસમય 10:30 AM થી 1:45 PMસમય 3:00 AM થી 6:15 PM
14-03-2023 (મંગળવાર)સહકાર પંચાયતનામનાં મૂળતત્વો
15-03-2023 (ગુરુવાર)કૃષિ વિદ્યા
ગૃહજીવન વિદ્યા
વસ્ત્ર વિદ્યા
પશુપાલન અને ડેરી વિજ્ઞાન
વનવિદ્યા અને વન ઔષધી વિદ્યા
તત્વજ્ઞાન
16-03-2023 (શુક્રવાર)ઈતિહાસઆંકડાશાસ્ત્ર
17-03-2023 (સોમવાર)અર્થશાસ્ત્ર
18-03-2023 (ગુરુવાર)ભૂગોળસેક્રેટરિયલ પ્રેક્ટીસ અને વાણિજ્ય પત્રવ્યવહાર
20-03-2023 (શનિવાર)સામાજિક વિજ્ઞાનવાણિજ્ય વ્યવસ્થા
21-03-2023 (સોમવાર)સંગીત સૈધ્ધાંતિકગુજરાતી (દ્વિતીય ભાષા)
અંગ્રેજી (દ્વિતીય ભાષા)
23-03-2023 (મંગળવાર)મનોવિજ્ઞાન
24-03-2023 (મંગળવાર)ગુજરાતી (પ્રથમ ભષા)
હિન્દી (પ્રથમ ભષા)
મરાઠી (પ્રથમ ભષા)
ઉર્દુ (પ્રથમ ભષા)
સિંધી (પ્રથમ ભષા)
અંગ્રેજી (પ્રથમ ભષા)
તામિલ (પ્રથમ ભષા)
25-03-2023 (મંગળવાર)હિન્દી (દ્વિતીય ભાષા)
27-03-2023 (મંગળવાર)ચિત્રકામ સૈધ્ધાંતિક
ચિત્રકામ પ્રાયોગિક
હેલ્થકેર
રીટેઈલ
બ્યુટી એન્ડ વેલનેશ
એગ્રીકલ્ચર
અપેરલ એન્ડ મેડએપ હોમ ફર્નિશિંગ
ઓટોમોટીવ
ઇલેક્ટ્રોનીક્સ એન્ડ હાર્ડવેર
ટુરીઝમ એન્ડ હોસ્પિટાલિટી
કમ્પ્યુટર પરિચય
28-03-2023 (મંગળવાર)સંસ્કૃત
ફારસી
અરબી
પ્રાકૃત
29-032023 (મંગળવાર)રાજ્યશાસ્ત્રસમાજશાસ્ત્ર

સામાન્ય પ્રવાહના પરીક્ષાર્થીઓ માટે અગત્યની સુચનાઓ

પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાના છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલ વિષયોના કોડ નંબર તથા તે વિષયની પરીક્ષાની તારીખ, વાર, સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું.

આ પણ વાંચો : [GSECL] ગુજરાત રાજ્ય વિદ્યુત નિગમ લિ. દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષય કોડ નંબર અવશ્ય લખવો, પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઈ પણ પ્રકારની ઓળખ નિશાની કરવી નહી. પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનીટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોએ પરીક્ષા થવાના 20 મિનીટ આગાઉ હાજર રહેવું.

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટ Click Here
HomePageClick Here