GPSSB Junior Clerk Call Letter 2023 Declared @ojas.gujarat.gov.in

GPSSB Junior Clerk Call Letter 2023

GPSSB Junior Clerk Call Later : junior clerk exam date 2023 in gujarat | junior clerk/ accounts clerk | class iii exam date | gpssb junior clerk salary | ojas junior clerk call letter download | junior clerk advertisement numbe | junior clerk syllabus | junior clerk notification | junior clerk exam date 2023 | GPSSB જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023 | જુનિયર ક્લાર્ક કોલ લેટર જાહેર 2023 | જુનિયર ક્લાર્ક ભરતી 2022 Exam Date | જુનિયર ક્લાર્ક કોલ લેટર | જુનિયર ક્લાર્ક Exam Date | જુનિયર ક્લાર્ક એટલે શું | જુનિયર ક્લાર્ક સિલેબસ | Ojas | junior clerk/ accounts clerk class iii exam date

GPSSB Junior Clerk Call Letter 2023 : જુનીયર ક્લાર્ક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 12/202122 જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 09 એપ્રિલ 2023ના રોજ યોજવામાં આવનાર છે. ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in ઉપર જઈને કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે.

આ પણ વાંચો : આશ્રમ શાળા દ્વારા વિધાસહાયકની જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત

GPSSB Junior Clerk Call Letter 2023

Junior Clerk Call Letter, જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023 : જુનીયર ક્લાર્ક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાંક 12/2021-22 જુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 09 એપ્રિલ 2023ના રોજ યોજવામાં આવનાર છે. ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in ઉપર જઈને કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે.

GPSSB Junior Clerk Call Letter 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટનું ટાઇટલGPSSB Junior Clerk Call Letter 2023
પોસ્ટનું નામજુનિયર ક્લાર્ક કોલ લેટર 2023
સંવર્ગનું નામજુનીયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)
પરીક્ષા તારીખ09 એપ્રિલ, 2023 (રવિવાર)
કોલલેટર / હોલટીકીટ / પ્રવેશપત્ર ડાઉનલોડ સમયગાળોતારીખ 3103-2023ના 13:00 કલાકથી શરૂ

કોલ લેટર માટે અગત્યની સૂચના

ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી,તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. ઉપરોકત રીતે ડાઉનલોડ કરેલ કોલલેટર પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોંધ લેવી.

આ પણ વાંચો : [PGCIL] પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમ છતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ ન થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ ઓનલાઇન અરજીની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે તા.07-04-2023 સુધીમાં (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો.

GPSSB જુનિયર ક્લાર્ક પરીક્ષા પદ્ધતિ

વિષયગુણસમય
જનરલ અવેરનેસ અને જી.કે5060 મિનિટ
ગુજરાતી ભાષા/વ્યાકરણ20
અંગ્રેજી ભાષા/વ્યાકરણ20
સામાન્ય ગણિત10
કુલ100

Junior Clerk Call Letter કઈ રીતે ડાઉનલોડ કરવું?

ગુજરાત પંચાયત જુનિયર ક્લાર્ક હોલ ટિકિટ અથવા કોલ લેટર ડાઉનલોડ કરવા માટે, અમે નીચે મહત્વપૂર્ણ પગલાં અને લિંક્સ ઉમેરી છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ફક્ત અધિકૃત વેબસાઇટ લિંક્સને અનુસરો.

  • સ્ટેપ 1 ગુજરાત OJAS ના અધિકૃત પોર્ટલની મુલાકાત લો- https://ojas.gujarat.gov.in/
  • સ્ટેપ 2 પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટર” ટેબ પર ક્લિક કરો.
  • સ્ટેપ 3 તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો.
  • સ્ટેપ 4 કોલ લેટર ડાઉનલોડ કરો.
આ પણ વાંચો : [GTU] ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા JRF ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

મહત્વપૂર્ણ લિન્ક

કોલ લેટર ડાઉનલોડ કરવાની લિન્ક Click Here
Telegram Chenal Click Here
HomePageClick Here