GIDB ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગરમાં ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ રાશીવાળા વ્યક્તિઓને થશે મોટો લાભ, જાણો આજના તાજા ભાવ

GIDB ગાંધીનગર ભરતી 2023

ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ ગાંધીનગર દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

GIDB ગાંધીનગર ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ
પોસ્ટનું નામવિવિધ
નોકરીનું સ્થળગાંધીનગર, ગુજરાત
નોટિફિકેશનની તારીખ08 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ08 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ27 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક@ www.gidb.org

પોસ્ટ

  • ટાઉન પ્લાનિંગ ઓફિસર
  • જુનિયર ટાઉન પ્લાનર
  • પ્લાનિંગ આસિસ્ટન્ટ
  • ઓટોકેડ ઓપરેટર
આ પણ વાંચો : મગફળી ડીગર સહાય યોજના 2023 : યોજના અંતર્ગત ડીગર ખરીદવા માટે મળશે રૂપિયા 75,000 ની સહાય

શૈક્ષણિક લાયકાત

  • GIDB ગાંધીનગરની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે જે તમે જાહેરાતમાં જોઈ શકો છો.

ઉમર મર્યાદા

  • નિયમો મુજબ

પગાર ધોરણ

પોસ્ટપગાર
ટાઉન પ્લાનિંગ ઓફિસરરૂપિયા 75,000
જુનિયર ટાઉન પ્લાનરરૂપિયા 32,000
પ્લાનિંગ આસિસ્ટન્ટરૂપિયા 30,000
ઓટોકેડ ઓપરેટરરૂપિયા 13,000

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા દ્વારા ઉમેદવારની પસંદગી કરવા માટે અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં ઓફલાઈન માધ્યમ (ફક્ત સ્પીડ પોસ્ટ) થી અરજી કરવાની રહેશે.
  • હવે GIDB ગાંધીનગરની સત્તાવાર વેબસાઈટ @ www.gidb.org પર જઈ અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો તથા તેની પ્રિન્ટ કાઢી લો.
  • હવે આ અરજી ફોર્મ માં તમારી સંપૂર્ણ વિગતો ભરી સાથે જરૂરી પ્રમાણપત્રો જોડી દો.
  • અરજી કરવાનું સરનામું GIDB, બ્લોક 18, 8મો માળ, ઉદ્યોગ ભવન, સેક્ટર – 11, ગાંધીનગર – 382010 છે.
  • હવે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો : સોના ચાંદીના ભાવ : સોના ચાંદીના ભાવોમાં આજે ફરી થયો બદલાવ, જાણો આજના તાજા ભાવ

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ08 જૂન 2023
અરજી કરવાની છેલ્લી તારીખ27 જૂન 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here