ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ ભરતી 2022 : ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ દ્વારા ધોરણ 10 પાસ ઉમેદવારો માટે ડેટા એન્ટ્રી ઓપરેટરની 95 એપ્રેન્ટીસ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર જાહેરાત વાંચી અરજી કરવી.
અનુક્રમણિકા
આ પણ વાંચો : [APY] અટલ પેન્શન યોજના 2023 : 60 વર્ષથી વધુ ઉમરના લોકોને મળશે દર મહિને 3000 રૂપિયાની સહાય |
GHB રાજકોટ ભરતી 2022
ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ વિભાગ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
GHB રાજકોટ ભરતી 2022 – હાઈલાઈટ્સ
પોસ્ટ ટાઈટલ | ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ ભરતી 2022 |
પોસ્ટ નામ | ડેટા એન્ટ્રી ઓપરેટર V2.O |
કુલ જગ્યા | 95 |
સંસ્થાનું નામ | ગુજરાત હાઉસિંગ બોર્ડ – રાજકોટ |
છેલ્લી તારીખ | 27-01–2023 |
અરજી પ્રકાર | ઓફલાઈન |
પોસ્ટ
પોસ્ટનું નામ | ટ્રેડનો પ્રકાર | સંખ્યા |
ડેટા એન્ટ્રી ઓપરેટર V2.O (કાર્યપલક ઈજનેર, રાજકોટ) | ઓપ્શનલ | 40 |
ડેટા એન્ટ્રી ઓપરેટર V2.O (જાગીર વ્યવસ્થાપક, રાજકોટ) | ઓપ્શનલ | 45 |
શૈક્ષણિક લાયકાત
- પ્રસ્તુત ભરતીમાં અરજી કરનાર ઉમેદવારની શૈક્ષણિક લાયકાત માને શાળામાંથી 10 મુ પાસ હોવું જોઈએ
પગાર ધોરણ
- 6000 પ્રતિ મહિના
પસંદગી પ્રક્રિયા
- ઇંટરવ્યૂ આધારીત
અરજી કઈ રીતે કરવી?
- પ્રસ્તુત ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજ કરવા ઈચ્છતો હોય તો આપેલ સરનામે પોતાના જરૂરી દસ્તાવેજો અને આધાર પુરાવા સાથે સત્વરે હાજર રહે.
ગુજરાત હાઉસિંગ બોર્ડ ત્રીજો માળ, પંડિત દીન દયાળ નગર, રંગોલી પાર્ક કોલોની નવા 150 ફૂટ રીંગ રોડ – 2 રાજકોટ – 360005.
મહત્વપૂર્ણ તારીખ
- અરજી પ્રક્રિયા શરૂ થાય તારીખ : 29.12.2022
- અરજી કરવાની છેલ્લી તારીખ : 27.01.2023
મહત્વપૂર્ણ લિન્ક
સત્તાવાર જાહેરાત | Click Here |
HomePage | Click Here |
1 thought on “ધોરણ 10 પાસ માટે આવી ગુજરાત હાઉસિંગ બોર્ડ રાજકોટ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી”