ગઢડા નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ગઢડા નગરપાલિકા ભરતી 2023 : ગઢડા નગરપાલિકામાં ધી એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ જુદા જુદા શાખાઓમાં ઈલેક્ટ્રીશ્યન/વાયરમેન, કોમ્પ્યુટર ઓપરેટર, ડ્રાફ્ટમેન (સીવીલ) ટ્રેડમાં ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. ચાલો આ ભરતી વિશેની માહિતી આ લેખમાં મેળવીએ.

આ પણ વાંચો : સોના ચાંદીના ભાવમાં આજે મોટો ઉછાળ, જાણો તમારા શહેરના આજના તાજા ભાવ

ગઢડા નગરપાલિકા ભરતી 2023

ગઢડા નગરપાલિકા દ્વારા તાજેતરમાં એક ભરતીનીન જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ગઢડા નગરપાલિકા ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલગઢડા નગરપાલિકા ભરતી 2023
પોસ્ટ નામગઢડા નગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી 2023
કુલ જગ્યા05
સંસ્થાગઢડા નગરપાલિકા
છેલ્લી તારીખ27-012023
અરજી પ્રકારઓફલાઈન

પોસ્ટ

એપ્રેન્ટીસ ટ્રેડ નામજગ્યાતાલીમ સમય
ઈલેક્ટ્રીશ્યન/વાયરમેન21 વર્ષ
કોમ્પ્યુટર ઓપરેટર21 વર્ષ
ડ્રાફ્ટમેન (સીવીલ)11 વર્ષ
આ પણ વાંચો : આજનું રાશિફળ : આજે આ પાંચ રાશીવાળા વ્યક્તિઓને થશે ફાયદો, જાણો તમારું ભવિષ્ય

શૈક્ષણિક લાયકાત

એપ્રેન્ટીસ ટ્રેડ નામલાયકાત
ઈલેક્ટ્રીશ્યન/વાયરમેનઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
કોમ્પ્યુટર ઓપરેટરઆઈ.ટી.આઈ. ટ્રેડ પાસ
ડ્રાફ્ટમેન (સીવીલ)આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

પગાર ધોરણ

એપ્રેન્ટીસ ટ્રેડ નામસ્ટાઇપેન્ડ
ઈલેક્ટ્રીશ્યન/વાયરમેન7,700/-
કોમ્પ્યુટર ઓપરેટર7,700/-
ડ્રાફ્ટમેન (સીવીલ)8,050/-

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇંટરવ્યૂ આધારિત કરવામાં આવશે

અરજી કઈ રીતે કરવી?

  • એપ્રેન્ટીસની જગ્યા માટેના જુદા જુદા ટ્રેડો તેની લાયકાત ધરાવતા ઉમેદવારે પૂરતા દસ્તાવેજ સાથે અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં રજી.એ.ડી. પોસ્ટ / કુરિયરથી અરજી ગઢડા નગરપાલિકા કચેરીમાં મોકલવાની રહેશે.
આ પણ વાંચો : જિલ્લા બાળ સુરક્ષા એકમ નર્મદા દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતી

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ : 2701-2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતClick Here
HomePageClick Here