FCI મેનેજરની 113 જગ્યાઓ માટે ભરતી 2022 | ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) એ તેમના વિવિધ ઝોન પર મેનેજર જેવા કે જનરલ મેનેજર, ડેપો મેનેજર, એકાઉન્ટ મેનેજર, ટેકનિકલ મેનેજર, મુવમેન્ટ મેનેજર અને અન્ય હોદ્દા માટે ઓનલાઈન અરજી આમંત્રિત કરી છે.
Advertisements
Advertisements
અનુક્રમણિકા
FCI ભરતી 2022
FCI ભરતી 2022: ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થા દ્વારા 113 મેનેજરની જગ્યાઓ ભરવા વિષેની વાત કરવામાં આવી છે. તો આ ભરતી અંગે જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.
FCI ભરતી 2022- હાઇલાઇટ્સ
સંસ્થાનું નામ | ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) |
પોસ્ટ | મેનેજર |
જગ્યાઓ | 113 |
નોકરીનો પ્રકાર | સરકારી નોકરી |
પસંદી મોડ | ઓનલાઈન ટેસ્ટ / ઈન્ટરવ્યું આધારિત |
સત્તાવાર સાઈટ | https://fci.gov.in/ |
પોસ્ટ
- મેનેજર : 113
શૈક્ષણિક લાયકાત
- ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરાયેલ આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત જાણવા માટે તમામ ઉમેદવારોએ સત્તાવાર જાહેરાત વાંચવી, જેની લિંક નીચે આપેલી છે.
ઉમર મર્યાદા
- મેનેજરની અન્ય જગ્યાઓ માટે: 28 વર્ષ
- હિન્દી મેનેજરની જગ્યાઓ માટે: 35 વર્ષ
પગાર ધોરણ (પે-સ્કેલ)
- Rs. 40,000-1,40,000/-
પસંદગી પ્રક્રિયા
- નિયામક (જનરલ/ડેપો/મૂવમેન્ટ/એકાઉન્ટ્સ/ટેકનિકલ/સિવિલ એન્જિનિયરિંગ/ઈલેક્ટ્રિકલ મિકેનિકલ એન્જિનિયરિંગ):- પસંદગી ચક્રમાં ઓનલાઈન ટેસ્ટ, ઈન્ટરવ્યુ અને તાલીમનો સમાવેશ થશે.
- મેનેજર (હિન્દી):- પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન ટેસ્ટ અને ઈન્ટરવ્યુનો સમાવેશ થશે
અરજી કઈ રીતે કરવી?
- રસ ધરાવતા અને લાયક ઉમેદવારો તેમની અરજી ફક્ત ઑનલાઇન મોડ દ્વારા સબમિટ કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
- ઓનલાઈન અરજી કરવા અને ફી ચૂકવવાની શરૂઆતની તારીખ: 27-08-2022 સવારે 10:00 કલાકથી (IST)
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ અને ફી ચુકવણી: 26-09-2022 16:00 કલાક સુધી (IST)
- કૉલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ: પરીક્ષાની જાહેર કરેલી તારીખના 10 દિવસ પહેલાં
- ઓનલાઈન ટેસ્ટની તારીખ: વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે (કામચલાઉ ડિસેમ્બર, 2022ના સમયગાળામાં)
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર જાહેરાત | Click Here |
સત્તાવાર સાઈટ | Click Here |
HomePage | Click Here |