EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા વિવિધ જગ્યાઓ માટે પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત

EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2023 : ઇમર્જન્સી મેનેજમેન્ટ અને રિચર્સ ઇન્સ્ટીટયુટ ગ્રીન હેલ્થ સર્વિસીસ કે જે ગુજરાત સરકારની નોડલ એજન્સી રૂપે પી.પી.પી. (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ) મોડલ હેઠળ, આરોગ્ય સજીવની અને ધન્વતરી રથ જેવી સેવામાં પૂર્ણ કાર્યરત છે, હાલમાં ધન્વન્તરી આરોગ્ય રથ માટે પ્રોજેક્ટ કોઓર્ડીનેટર, મેડિકલ ઓફિસર, પેરામેડિક, લેબ ટેકનિશિયન જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઈન્ટરવ્યુના દિવસે હાજર રહેવું.

આ પણ વાંચો : પાદરા નગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે 8 પાસ પર ભરતીની જાહેરાત

EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2023

ઇમર્જન્સી મેનેજમેન્ટ અને રિચર્સ ઇન્સ્ટીટયુટ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે પરીક્ષા વગર લાયકાત ધરાવતા ઉમેદવારોની સીધી ભરતીની જાહેરાત કરવામાં આવે છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2023 – હાઈલાઈટ્સ

પોસ્ટ ટાઈટલEMRI ગ્રીન હેલ્થ સર્વિસ ભરતી 2023
પોસ્ટ નામપ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર, મેડિકલ ઓફિસર અને અન્ય
કુલ જગ્યા
સ્થળઅમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ,
જુનાગઢ, પંચમહાલ, મહેસાણા
સંસ્થાEMRI GREEN HEALTH SERVICE
પ્રકારઈન્ટરવ્યુ

પોસ્ટ

પોસ્ટ નામ
પ્રોજેક્ટ કોઓર્ડીનેટર
મેડિકલ ઓફિસર
પેરામેડિક
લેબ ટેકનિશિયન
આ પણ વાંચો : [BSF] સીમા સુરક્ષા બળ દ્વારા આસિસ્ટન્ટ કમાન્ડન્ટની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

શૈક્ષણિક લાયકાત

પોસ્ટ નામલાયકાત
પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર– સાયન્સ ગ્રેજયુએટ & માસ્ટર ડિગ્રી.
– અનુભવ : 3 વર્ષ (ફિલ્ડ ઓપરેશન)
ફિલ્ડ સુપરવીસન
– મેન પાવર & ફલિટ મેનેજમેન્ટ
ઈન્ટરવ્યું સ્થળ
અમદાવાદ-ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસ
108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા કઠવાડા રોડ.
મેડિકલ ઓફિસર– BHMS / BAMAS
– અનુભવી / બિન અનુભવી
– ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર
પેરામેડિક– ANM/GNM/HAT
– અનુભવી / બિન અનુભવી
– ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર
લેબ ટેકનિશિયન– MLT/DMLT
– અનુભવી / બિન અનુભવી
– ગુજરાતમાં કોઈ પણ જગ્યા પર કામ કરવા માટે તૈયાર

ઉમર મર્યાદા

  • નિયમો પ્રમાણે

નોકરી સ્થળ

અમદાવાદઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસ
108 ઈમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર, નરોડા કઠવાડા રોડ,
વડોદરા108 ઓફિસ, કલેકટર ઓફિસ કમ્પાઉન્ડ,
ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર, લાલ કોથી ચાર રસ્તા, વડોદરા
સુરત108 ઓફિસ, જૂની સિવિલ હોસ્પિટલ,
ગાંધીગાર્ડન, ચોક બજાર, સુરત
રાજકોટ108 ઓફિસ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન,
એસ.ટી. બસ સ્ટેન્ડ નજીક, રાજકોટ
વલસાડ108 ઓફિસ, બ્લોક નંબર – 2, ટ્રોમાં સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર,
જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ), વલસાડ
જુનાગઢ108 ઓફિસ, જુનાગઢ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ,
ગીતા લોજની સામે, જુનાગઢ
પંચમહાલ108 ઓફિસ, કલેકટર કચેરી, સેવા સદન – 1, ગોધરા, પંચમહાલ
મહેસાણા108 ઓફિસ, રામોસણ બ્રીજ, રામોસણ ચોકડી, મહેસાણા

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યુ પ્રમાણે થશે.

અરજી કઈ રીતે કરવી?

  • પ્રસ્તુત ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે ઇંટરવ્યૂ તારીખનાં દિવસે પોતાના જરૂરી દસ્તાવેજો સાથે આપેળ સરનામે હાંજાર રહેવાનું થશે
આ પણ વાંચો : ઘરઘંટી સહાય યોજના 2023 | Gharghanti Sahay Yojana : હવે ઘરઘંટી ખરીદવા માટે સરકાર આપશે સહાય

મહત્વપૂર્ણ તારીખ

  • ઇંટરવ્યૂ તારીખ : 25 જાન્યુઆરી 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePageClick Here