[ECIL] ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

ECIL ભરતી 2023 : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સરકારી કંપની ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં 480+ જગ્યાઓ પર ભરતીઆવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

ECIL ભરતી 2023

ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ – ECIL દ્વારા તાજેતરમાં એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આ સંસ્થાની અંદર વિવિધ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની જરૂરિયાત છે. તો આ ભરતીમાં જે કોઈ લાયક ઉમેદવાર અરજી કરવા ઈચ્છતો હોય તો તેના માટેની તમામ માહિતી નીચે આપેલી છે.

ECIL ભરતી 2023 – હાઈલાઈટ્સ

સંસ્થાનું નામઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ25 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ10 ઓક્ટોબર 2023
સત્તાવાર વેબસાઇટhttps://www.ecil.co.in/

પોસ્ટનું નામ

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા વિવિધ એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત

  • ECILની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે જે તે ટ્રેંડમાં આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ.

ઉમર મર્યાદા

  • ECILની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ વયમર્યાદામાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારો તથા મહિલાઓને છૂટછાટ મળી શકે છે.

પગાર ધોરણ

  • સરકારી કંપનીની આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર અમુક પોસ્ટ ઉપર માસિક રૂપિયા 7,700 તો અમુક પોસ્ટ ઉપર 8050 માસિક પગાર ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

  • ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી પરીક્ષા વગર એટલે કે મેરિટના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • ઓફલાઈન અરજી કરવાની રહેશે.
  • અરજી મોકલવાનું સરનામું ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, કોર્પોરેટ લર્નિંગ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર (CLDC), નાલંદા કોમ્પ્લેક્સ, TIFR રોડ, ECIL, હૈદરાબાદ – 500 062 છે.

મહત્વપૂર્ણ તારીખ

અરજી પ્રક્રિયા શરૂ થયાની તારીખ25 સપ્ટેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ10 ઓક્ટોબર 2023

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો