
સરકાર ઈ–શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકોના ખાતામાં ભરણ-પોષણ ભથ્થુ જાહેર કરી રહી છે. શ્રમિકોના ખાતામાં 1000 રૂપિયા જમા કરવામાં આવી રહ્યા છે. તમારૂ એકાઉન્ટ સ્ટેટસ આ રીતે ચેક કરો. જો તમે ઈ-શ્રમ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો આ ખબર તમારા માટે છે. (e–Shram Card Payment List 2023) સરકાર ઈ–શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકોના ખાતામાં ભરણ-પોષણ ભથ્થુ જાહેર કરી રહી છે. જે લોકો આ ભથ્થા માટે યોગ્ય છે. તેમના ખાતામાં સરકાર તરફથી પૈસા જમા કરવામાં આવી રહ્યા છે.
ઈ શ્રમ કાર્ડ યોજના પેમેન્ટ લિસ્ટ
e-Shram Card Payment List: છેલ્લા કેટલાક મહિનાઓથી સરકારનું E શ્રમ કાર્ડ પેમેન્ટ લિસ્ટ ખૂબ ચર્ચામાં છે. આ સાથે ઈ-શ્રમ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવવા માટે લોકો પડાપડી કરી રહ્યાં છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે સરકાર આ યોજનાના લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા રૂપિયા ટ્રાન્સફર કરી રહી છે. માહિતી અનુસાર, ઈ-શ્રમ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર લાભાર્થીઓના ખાતામાં 1000 રૂપિયાની ભથ્થાની રકમ ટ્રાન્સફર કરી રહી છે. જો તમે પણ આ યોજનાનો એક ભાગ છો અને તમારા ખાતામાં યોજનાના હપ્તાની સ્થિતિ તપાસવા માગો છો, તો તમે E- Shramની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અપડેટ્સ લઈ શકો છો.
ઈ શ્રમ કાર્ડ યોજના પેમેન્ટ લિસ્ટ – હાઈલાઈટ્સ
યોજનાનું નામ | e-શ્રમ કાર્ડ યોજના |
આર્ટિકલનું નામ | ઈ શ્રમ કાર્ડ ધરાવતા લોકોના એકાઉન્ટમાં જમા થયા 1 હજાર રૂપિયા, આવી રીતે ચેક કરો |
યોજના Status | યોજનાનું પેમેન્ટ લિસ્ટ જાહેર, જાણો તમારા ખાતાં પૈસા આવ્યા કે નહીં |
યોજનાનો લાભ | બેરોજગારોના ખાતામાં 1000 રૂપિયા મળશે |
સત્તાવાર વેબસાઇટ | https://eshram.gov.in/ |
ઈ શ્રમ કાર્ડ ધરાવતા લોકોના એકાઉન્ટમાં જમા થયા 1 હજાર રૂપિયા
યુપી સરકારે શ્રમિકોના ખાતામાં પૈસા જમા કરવા માટે આખા પ્રદેશના શ્રમિકોના આંકડા ભેગા કર્યા છે. ડિસેમ્બરના અંતથી આ શ્રમિકોના ખાતામાં પૈસા જમાં કરવામાં આવી રહ્યા છે. સરકારે તેના માટે લગભગ 2 કરોડ શ્રમિકોનો ડેટા ભેગો કર્યો છે અને તેમના ખાતામાં 1000 રૂપિયા જમા કરવામાં આવી રહ્યા છે. આ પૈસા ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર હેઠળ જમા કરવામાં આવી રહ્યા છે.
નવા હપ્તાની સ્થિતિ આ રીતે તપાસો
e-Shram Card Payment List બેંક ખાતામાં મળેલા ઈ–શ્રમના રૂપિયા વિશેની માહિતી માટે, સૌ પ્રથમ તમારે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે.
- સ્ટેપ 1 https://eshram.gov.in/ પર વિઝિટ કરો
- આ વેબસાઈટ પર તમને ઈ-લેબર પેમેન્ટ લિસ્ટ 2023નો વિકલ્પ દેખાશે.
- સ્ટેપ 2 આ ઓપ્શન પર ક્લિક કરવાથી તમારી સામે લોગીન પેજ ખુલશે.
- લોગીન પેજમાં તમારો આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર વગેરે વિગતો દાખલ કરો
- સ્ટેપ 3 માહિતી દાખલ કર્યા પછી અંતે સબમિટ બટન પર ક્લિક કરો
આ રીતે પણ ચેક કરી શકાશે પૈસા
- ખાતામાંથી જે મોબાઈલ નંબર લિંક છે. તેનો મેસેજ ચેક કરો.
- પોસ્ટ ઓફિસ કે બેન્કમાં જઈને ખાતા વિશે જાણકારી મેળવો.
- પાસબુકની એન્ટ્રી કરીને પણ જાણકારી મેળવી શકો છો.
- મોબાઈલ પર ગુગલ પે, પેટીએમ જેવા વોલેટ છે તો બેન્ક ખાતુ ચેક કરી શકો છો.
Payment તપાસવા માટે જરૂરી દસ્તાવેજ
- રહેઠાણ પ્રમાણપત્ર
- પાસપોર્ટ ફોટો
- આધાર કાર્ડ
- આધાર નંબર
- IFSC કોડ
- રેશન કાર્ડ
- આવક પ્રમાણપત્ર
- મોબાઈલ નંબર
- બેંક એકાઉન્ટ
મહત્વપૂર્ણ લિન્ક
E-શ્રમ યોજનાનું લિસ્ટ | Click Here |
સત્તાવાર વેબસાઇટ | Click Here |
HomePage | Click Here |
Advertisements